શોધખોળ કરો
ઇરાન પરમાણું કરારમાંથી ત્રણ વર્ષ બાદ અલગ થયું અમેરિકા, ઓબામાએ કહ્યું, આ મોટી ભૂલ
1/8

ઈરાન સાથે પરમાણુ સમજૂતીથી અલગ થયા પછી ટ્રમ્પે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મેક્રોં સાથે પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતાના મુદ્દે ચર્ચા કરી હતી. વ્હાઈટ હાઉસે આ વિશે નિવેદન જાહેર કરીને માહિતી આપી છે. બંને નેતાઓની ફોન પર થયેલી આ વિશેની ચર્ચામાં પશ્ચિમ એશિયા સાથે જોડાયેલા ઘણાં મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી.
2/8

ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે, ઈરાન સમજૂતીને નબળુ બનાવી રહ્યું છે. આ સંજોગોમાં તેમની ઉપર આર્થિક પ્રતિબંધો પણ લગાવાવમાં આવશે, અમેરિકાના આ નિર્ણયથી પશ્ચિમ એશિયામાં યુદ્ધનું જોખમ વધી ગયુ છે. તેલની જરૂરિયાતો પૂરી કરવા માટે પણ અનિશ્ચિતતા વધી ગઈ છે.
Published at : 09 May 2018 10:28 AM (IST)
View More




















