શોધખોળ કરો

સિંગાપોરમાં ભારતીય યુવતી અન્ય યુવક સાથે મનાવતી હતી રંગરેલિયાં ને આવી ગયો પતિ, જાણો પછી શું થયું?

1/4
નવી દિલ્હીઃ સિંગાપોરમાં એક ભારતીય યુવકે પોતાની પત્નીને તેના પ્રેમી સાથે રંગેહાથ ઝડપી લીધી હતી. બાદમાં યુવકે પોતાની પત્ની પર છરી વડે હુમલો કરી દીધો હતો. એક રિપોર્ટ પ્રમાણે, સિંગાપોરમાં રહેતા ભારતીય મૂળના 29 વર્ષીય જયસેલન એન ચંદ્રશેખરે પોતાની પત્ની 26 વર્ષીય મયુરી કુષ્ણાકુમારને અન્ય યુવક સાથે જોઇ જતાં ગુસ્સે ભરાયો હતો અને છરી વડે તેના પર હુમલો કરી દીધો હતો.

2/4
પત્‍ની અલગ રહેતી હોવાથી માનસિક રીતે અસ્‍વથ્‍ય થઇ ગયેલા જયસેલનને મેન્‍ટલ ટ્રીટમેન્‍ટ અપાશે તથા ૧૫ જાન્યુઆરીના રોજ કોર્ટમાં હાજર કરાશે. જો તેના ઉપરના આરોપો પૂરવાર થાય તો તેને ૧૫ વર્ષની જેલસજા થઇ શકે છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

3/4
એક રિપોર્ટ પ્રમાણે, જયસેલનની પત્‍ની તેનાથી જુદી રહેતી હતી. તેને કોઇ અન્‍ય સાથે જોઇ જતાં તેના પતિએ તેના પર હુમલો કર્યો હતો. મયુરીને પેટ ઉપર બે તથા પીઠની નીચેના અકિલા ભાગમાં છરીના બે ઘા માર્યા હતા.

4/4
મયુરીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે જયસેલને પોતાની પત્ની પર હુમલો કર્યો હોવાની કોર્ટમાં કબૂલાત કરી હતી. ૩૦ ડિસેંમ્બરના રોજ સિંગાપોરમાં પત્‍નીને છરી મારવા બદલ ભારતીય મૂળના ૨૯ વર્ષીય જયસેલન એન ચંદ્રશેખરની ધરપકડ થઇ હતી. તેની પત્‍ની ૨૬ વર્ષીય મયુરી કૃષ્‍ણાકુમારને ગંભીર હાલતમાં હોસ્‍પિટલમાં દાખલ કરાઇ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો

ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?

ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....

જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?

વિડિઓઝ

Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ahmedabad Home Collapse : અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી, એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ

Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય

સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો

IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી

Rain Forecast: દેશમાં ધોધમાર વરસાદની આગાહી, પૂર્વ અને ઉત્તર ભારતના રાજ્યોમાં જળબંબાકારની શક્યતા

દેશના 14 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, કેટલીય જગ્યાએ પૂર અને ભૂસ્ખલનથી હાલ બેહાલ

Parliament Monsoon Session: આજે સંસદમાં એન્ટી પેપર લીક બિલ પર થશે ચર્ચા, વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર

આવક ચાર લાખથી પણ ઓછી છે, તેમ છતાં ભરવું પડશે ITR, ખૂબ કડક છે આ છ નિયમો

Embed widget