સિડની: ન્યુઝીલેંડના પ્રધાનમંત્રી જૉને આજે આશ્ચર્યજનક રીતે પોતાના પદથી રાજીનામું આપી દીધું છે.
2/4
જૉને કીએ આ સંદર્ભે કહ્યું કે, તેમના માટે રાજનીતિ છોડવાનો આ સાચો સમય છે. તેમને કહ્યું, ‘હાલ મેં ભવિષ્ય માટે કોઈ યોજના બનાવી નથી, પરંતુ સંસદમાં સભ્ય બની રહીશ, જેથી તેમના ચૂંટણી વિસ્તારમાં બન્યા રહે..
3/4
તેમને કહ્યું કે, તે હંમેશા નવા પ્રતિભાશાળી વ્યક્તિને આગળ લાવવા માટે માંગે છે. જેના લીધે તેમને પોતાના પદથી રાજીનામું આપું છું.
4/4
55 વર્ષીય જૉને 19 નવેમ્બર 2008 એ ન્યુઝીલેંડના 38મા પ્રધાનમંત્રીની ચૂંટણીમાં જીત્યા હતા.