શોધખોળ કરો
પાકિસ્તાનના પોલીસ અધિકારીને અનિલ કપૂરનો ડાયલોગ બોલવો પડ્યો મોંઘો, થયો સસ્પેન્ડ, જાણો વિગત
1/3

અરશદના વીડિયો વાયરલ થયા બાદ પાકિસ્તાનના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની નજર તેના પર પડી હતી. જે બાદ પાકપટ્ટાનના જિલ્લા પોલીસ અધિકારી મારિક મહમૂદે અરશદને સસ્પેન્ડ કરી દીધો અને આ મામલાની તપાસ માટે પંચની નિમણૂક કરી દીધી છે.
2/3

એક વીડિયોમાં તે 2013માં આવેલી બોલીવુડ ફિલ્મ ‘શૂટઆઉટ એટ વડાલા’નો એક જાણીતો ડાયલોગ ‘દો વક્ત કી રોટી ખાતા હું, પાંચ વક્તની નમાઝ પઢતા હું....ઈસસે જ્યાદા મેરી જરૂરત નહીં ઔર મુજે ખરીદને કી તેરી ઔકાત નહીં’ એમ બોલી રહ્યો છે. જ્યારે બીજા વીડિયોમાં તે એક મહિલા સાથે ડાન્સ કરતો નજરે પડે છે.
Published at : 29 Nov 2018 02:29 PM (IST)
View More





















