શોધખોળ કરો

નરક બન્યુ સીરિયા, રશિયાએ છોડેલી કેમિકલ મિસાઇલોથી બાળકો પર થઇ આવી અસર, જુઓ તસવીરો

1/8
હુમલા બાદ કેટલાક લોકોએ દોઉમા શહેર છોડી દીધું છે. હજારો લોકો બસ અને કારથી નોર્થ સીરિયા તરફ જતા દેખાઇ રહ્યાં છે.

2/8
વિશ્વા સ્વાસ્થ્ય સંગઠન અનુસાર દોઉમામાં થયેલા રાસાયણિક હુમલામાં 500થી વધુ લોકો અસરગ્રસ્ત થયા હતા. પોતાના નિવેદનમાં સંગઠને કહ્યું કે, તેમના સહયોગી દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ અનુસાર, મેડક્લિપ કેમ્પમાં કેટલાય બાલકો સહિત 500 લોકોના ચેકઅપ કરવામાં આવ્યા અને તેમાં ઝેરીલા કેમિકલથી અક્સપૉઝરના લક્ષણ દેખાયા છે.

3/8
4/8
 રાસાયણિક હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા, ઇરાન અને સીરિયન રાષ્ટ્રપતિ બશર અલ-અસદને જવાબદાર ઠેરવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 48 કલાકની અંદર 'મોટો નિર્ણય' લેવામાં આવશે, જોકે રશિયા અમેરિકાના આરોપોને ફગાવી દીધા છે.

5/8
આ કેમિકલ એટેકનો સૌથી પહેલો શિકાર નાના-નાના બાળકો થયા છે. જેમને હજુ મોટાની આ દુનિયામાં પગ પણ નથી મુક્યો. કહેવાય છે કે કેમિકલ એટેકથી સૌથી વધુ બાળકો પ્રભાવિત થયા છે, બાળકોને મેડિકલ કેમ્પમાં સ્વાસ્થ્ય સુવિધા આપવામાં આવી રહી છે.

6/8
ઝેરીલા કેમિકલ્સના લક્ષણોમાં શ્વાસની તકલીફ, મ્યૂકસ મેન્બ્રેનમાં તકલીફ, શરીર પર દાગ અને મગજ પર અસર સામેલ છે. આવામાં કહેવામાં આવી રહ્યું છે કે, હુમલામાં સરીન જેવા ગેસનો ઉપયોગ થયો હશે. સ્વાસ્થ્ય સંગઠને અસરગ્રસ્ત વિસ્તારોમાં મદદ પહોંચાડવાની અનુમતિ આપવામાં માંગ કરી છે.

7/8
વળી, સીરિયા પર સંકટ ઘેરાતું દેખાઇ રહ્યું છે. ટ્રમ્પે ટ્વીટ કરી ચેતાવ્યું છે કે, રશિયા તૈયાર રહો કેમકે નવી મિસાઇલ આવવા જઇ રહી છે. શાનદાર, નવી અને ‘સ્માર્ટ’. તમને ગેસથી હત્યા કરનારા કોઇપણ ઘટનામાં ભાગીદાર ના થવું જોઇએ, જે પોતાના લોકોની હત્યા કરે છે અને આનંદ માણે છે.’

8/8
વૉશિંગટનઃ શનિવારે રાસાયણિક હથિયારોના હુમલા બાદ આવેલી કેટલાક તસવીરોએ આખી દુનિયાને ચોંકાવી દીધું છે. સીરિયામાં શનિવારે હથિયારોથી હુમલો થયો, વિદ્રોહીઓના કબ્જાવાળી દોઉમામાં કથિત રીતે ઝેરીલા ગેસના હુમલામાં 100 થી વધુ લોકો માર્યા ગયા હતા, જેમાં બાળકોની સંખ્યા સૌથી વધુ હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો

FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget