શોધખોળ કરો

Agriculture Machinery Loan: ખેડૂત મિત્રો કૃષિ સાધનો પર આ રીતે સરળતાથી મેળવી શકે છે લોન

. ખેડૂતો હવે નવી અને આધુનિક ટેકનોલોજીથી ખેતી કરી રહ્યા છે. આ ખેતી કૃષિ સાધનો વગર કરવી અશક્ય છે.

Agriculture Machinery Loan:   ખેડૂતો ખેતીમાં અવનવા પ્રયોગો કરતા રહે છે. ખેડૂતો હવે નવી અને આધુનિક ટેકનોલોજીથી ખેતી કરી રહ્યા છે. આ ખેતી કૃષિ સાધનો વગર કરવી અશક્ય છે. કૃષિ સાધનો આવવાથી ખેતી સરળ થઈ છે. જાકે ટ્રેકટર, હાર્વેસ્ટર જેવી કૃષિ સાધનોની બજારમાં કિંમત ઘણી વધારે છે. તેથી ખેડૂતો ભાડા પર આ સાધનો લાવતાં હોય છે. જેનાથી ખેડૂતોને ખર્ચ વધે છે. પણ સરકાર ખેડૂતોની આ મુશ્કેલી દૂર કરવા તમામ કૃષિ સાધનો પર સબ્સિડી આપી રહી છે.

સરકાર આજકાલ ખેતીમાં ડ્રોનનો ઉપયોગ વધારવા ભાર આપી રહી છે. તેનો ઉપયોગ કરીને ખેડૂતો ખેતીને સરળ બનાવી શકે છે. આ ખરીદવા માટે ખેડૂતોને કૃષિ મશીનરી શિક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા 100 ટકા ખર્ચ કે 10 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે.

ટ્રેક્ટર વગર આજકાલ ખેતી કરવા મુશ્કેલ છે. પરંતુ બજારમાં તેની કિંમત ઘણી વધારે છે. જોકે ખેડૂતોની મુશ્કેલી ઓછી કરવા માટે બેંકો દ્વારા લોન પણ આપવામાં આ છે. જો તમે ટ્રેકટર ખરીદવા લોન લેવા માંગતા હો તો નજીકની બેંક શાખામાં જઈને ટ્રેકટર લોનની તમામ જાણકારી મેળવી શકો છો.

ખેડૂતો સરળતાથી કૃષિ સાધનો ખરીદી શકે તે માટે સરકાર  સમયાંતરે યોજનાઓ લોન્ચ કરે છે. તેમાંથી એક છે કૃષિ વિકાસ યોજના. જેમાં ખેડૂતો 4 ટકા વાર્ષિક વૃદ્ધિ દર પર યંત્રો ખરીદી શકે છે. આ ઉપરાંત કસ્ટમર હાયરિંગ સેંટર તરફથી પણ ખેડૂતોને કૃષિ યંત્રો પર સબ્સિડી આપવામાં આવે છે.

લવિંગની ખેતી કરીને ખેડૂતો બની શકે છે માલામાલ !  

ભારતમાં છેલ્લા થોડા સમયથી ખેડૂતો વચ્ચે જાગૃતિ વધવાના કારણે નવા નવા પાકની ખેતી થવા લાગી છે. સરકાર પર પોતાના સ્તરે ખેડૂતોનો આધુનિક ખેતી કરવા પ્રોત્સાહિત કરતી રહે છે. છેલ્લા થોડા સમયથી ખેડૂતોમાં લવિંગની ખેતી કરવાનું ચલણ વધ્યું છે. લવિંગમાં અનેક પોષ્ટિક તત્વો મળે છે. સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આ કારણે બજારમાં હંમેશા તેની માંગ રહે છે. આ સ્થિતિમાં ખેડૂતો લવિંગની ખેતી કરીને સારો નફો કમાઈ શકે છે. આ ખેતીની સૌથી મોટી ખાસિયત એ છે કે એક વખત છોડ વાવ્યા બાદ વર્ષો સુધી ઉપજ મળે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
Embed widget