શોધખોળ કરો

જલદીથી કરી દો આ કામ, નહીં તો આ વખતે PM Kisan Samman Nidhiનો હપ્તો નહીં પડે તમારા ખાતામાં, જાણો શું કરવાનુ છે....

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ પોર્ટલ (PM Kisan Samman Nidhi Portal) પર જઇને રજિસ્ટ્રેશન કરાવવાનુ હોય છે.

PM Kisan Samman Nidhi Portal: ખેડૂતોને મદદ કરવા માટે સરકાર જુદીજુદી યોજનાઓ લઇને આવે છે. આ યોજનાઓનો હેતુ ખેડૂતોને આર્થિક મદદ (Financial Help) કરવાનો, પાકની યોગ્ય કિંમત આપવાની અને આવકમાં વધારો કરવાનો (Farmers Income) હોય છે. આવી જ એક યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi). આ યોજના અંતર્ગત કેન્દ્રની મોદી સરકાર (Modi Government) દેશમાં ગરીબ ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6 હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ 6 હજાર રૂપિયાને 2 હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં ખેડૂતોના એકાઉન્ટમાં ટ્રાન્સફર (PM Kisan Samman Nidhi Scheme Installment) કરવામાં આવે છે.

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ પોર્ટલ (PM Kisan Samman Nidhi Portal) પર જઇને રજિસ્ટ્રેશન કરાવવાનુ હોય છે. માત્ર તે ખેડૂતોને આનો લાભ મળી શકે છે, જે પીએમ કિસાન પોર્ટલ પર ખુદને રજિસ્ટર કરાવે છે. સરકારે પોર્ટલ પર ડૉક્યૂમેન્ટ અપલૉડ (Documents for PM Kisan Scheme) કરવાના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. તમારે પોર્ટલ પર જઇને કેટલીક જાણકારીઓને અપડેટ (Information Update on PM Kisan Portal) કરવી જરૂરી છે. આના વિના યોજનાનો આગામી હપ્તો નહીં આવે. તો ચાલો તે જાણકારીઓ વિશે જાણો છો જેના વિના તમારા ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિના પૈસા નહીં આવી શકે. 

આ જાણકારીઓને PM કિસાન સન્માન નિધિ પોર્ટલ પર જરૂર કરો અપલૉડ - 

યોજનાનો લાભ લેવા માટે તમારા પોર્ટલ પર ખુદને રજિસ્ટર કરવુ જરૂરી છે.
સાથે જ તમારા આધારમાં નોંધાવેલુ નામ, ડેટ ઓફ બર્થ (Date of Birth), લિંગ, કેટગેરી (SC/ST) વગેરે જાણકારીઓને અપલૉડ કરવી પડશે. 
જો તમારી પાસે આધાર નથી તો તમે કોઇ અન્ય ડૉક્યૂમેન્ટને પણ અપલૉડ કરી શકો છો. 
તે ડૉક્યૂમેન્ટમાં તમે રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ (Driving License), વૉટર આઇડી કાર્ડ (Voter ID Card), નરેગા કાર્ડ કે કોઇ રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલુ ઓળખપત્ર પણ તમે પોર્ટલ પર અપલૉડ કરી શકો છો. 
બેન્ક ખાતની યોગ્ય જાણકારી અપલૉડ કરવી બહુ જરૂરી છે. યોગ્ય બેન્ક ખાતા નંબરની સાથે સાથે IFSC કૉડ પણ અપલૉડ કરો. ખોટી બેન્ક (Wrong Bank Details) જાણકારીના કારણે ખેડૂતના પૈસા ખાતામાં નહીં નથી થતા. 
પોતાનો મોબાઇલ નંબર (Mobile Number) અને રેશન કાર્ડ (Ration Card)ની જાણકારી આપે.
ખેડૂતોને ઇ-કેવાયસી (e-KYC) કરવી ફરજિયાત છે. આના વિના ખાતમાં પૈસા નહીં આવે. 

આ પણ વાંચો- 

Facebook Market Cap: ઓછી થઇ રહી છે ફેસબુકની ચમક, ટોચની 10 કંપનીઓના લિસ્ટમાંથી બહાર થઇ ફેસબુક

Horoscope Today 19 February 2022: આ રાશિના જાતકોને થઈ શકે છે ધનહાનિ, જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

IND vs SL: શ્રીલંકા સામેની ટી-20 સીરિઝમાં નહી રમે વિરાટ કોહલી? રવિન્દ્ર જાડેજાની વાપસી નક્કી

ઓમિક્રોનના કેસ ઘટી રહ્યા છે, પરંતુ WHO એ સબ-વેરિઅન્ટ BA.2ને લઈ શું આપી ચેતવણી, જાણો

ગાંધીનગરઃ પ્રેમીએ નદી કિનારે સગીર પ્રેમિકાને બોલાવી કટરથી કાપ્યુ ગળુ, આરોપીની કરાઇ ધરપકડ

વર્ગ-3ની સરકારી નોકરીમાં અત્યાર સુધીનાં સૌથી વધુ ફોર્મ ભરાયાં, જાણો તલાટીની 3437 જગ્યા માટે કેટલા લાખ ફોર્મ કન્ફર્મ થયા?

Corona Death: જુલાઈ બાદ ફેબ્રુઆરીમાં કોરોનાથી સૌથી વધારે મોત, અચાનક કેવી રીતે વધ્યો મૃત્યુદર ? જાણો પૂરું ગણિત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Dawood Ibrahim: દાઉદ ઇબ્રાહિમ પર ભારતની વધુ એક મોટી કાર્યવાહી, EDએ ડૉનના ભાઇનો ફ્લેટ કર્યો સીલ
Dawood Ibrahim: દાઉદ ઇબ્રાહિમ પર ભારતની વધુ એક મોટી કાર્યવાહી, EDએ ડૉનના ભાઇનો ફ્લેટ કર્યો સીલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Dawood Ibrahim: દાઉદ ઇબ્રાહિમ પર ભારતની વધુ એક મોટી કાર્યવાહી, EDએ ડૉનના ભાઇનો ફ્લેટ કર્યો સીલ
Dawood Ibrahim: દાઉદ ઇબ્રાહિમ પર ભારતની વધુ એક મોટી કાર્યવાહી, EDએ ડૉનના ભાઇનો ફ્લેટ કર્યો સીલ
અલ્લૂ અર્જુન વિરુદ્ધ હૈદરાબાદ પોલીસે જાહેર કરી નોટિસ, આજે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યો
અલ્લૂ અર્જુન વિરુદ્ધ હૈદરાબાદ પોલીસે જાહેર કરી નોટિસ, આજે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યો
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Embed widget