શોધખોળ કરો

સરકારે ખેડૂતોને કર્યા સાવધાન! આ ફાઈલ ડાઉનલોડ કરી લીધી તો થઈ શકે છે...

ખેડૂતોને સરકાર તરફથી સાવધાન કરવામાં આવ્યા છે. ખરેખર, એક મેસેજ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને સરકારે નકલી જાહેર કર્યો છે.

જો તમે પણ ખેડૂત છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે. સરકાર તરફથી ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજથી સાવધાન રહે. જો ખેડૂત ભાઈઓ તે ફાઈલને ડાઉનલોડ કરી લેશે તો તેઓ સ્કેમનો શિકાર થઈ શકે છે. ચાલો જાણીએ સંપૂર્ણ મામલો શું છે.

સરકારે પીએમ કિસાન યોજનાનો લાભ લેતા ખેડૂતોને ચેતવણી આપી છે. સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં પીએમ કિસાન યોજના સાથે સંબંધિત APK ફાઈલ ડાઉનલોડ કરવા અને ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવ્યું છે. સરકારે ખેડૂતોને આવા પ્રકારના નકલી મેસેજથી સાવધાન રહેવા કહ્યું છે.

તરત જ ડિલીટ કરી દો

આ વોટ્સએપ સંદેશમાં પીએમ કિસાન યોજના અંતર્ગત સરકાર તરફથી આપવામાં આવતી સહાય રકમ મેળવવા માટે એક APK ફાઈલ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાનું નિર્દેશ આપવામાં આવ્યું છે. સરકારે ખેડૂતોને નકલી મેસેજ પ્રત્યે સાવધાન કર્યા છે. સરકારનું કહેવું છે કે આ મેસેજ સંપૂર્ણપણે નકલી છે અને ખેડૂતોએ તેને તરત જ ડિલીટ કરી દેવો જોઈએ.

સાવધાન રહો ખેડૂત ભાઈઓ

પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ લાભાર્થીઓને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે. કોઈપણ અજાણ્યા નંબરથી વોટ્સએપ મેસેજ અથવા APK ફાઈલ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ ન કરો. આ ફાઈલ તમારા ફોનને હેક કરી શકે છે અને તમારી વ્યક્તિગત માહિતી ચોરી કરી શકે છે.

કેવી રીતે કરશો ડાઉનલોડ

પીએમ કિસાન એપને ગૂગલ પ્લે સ્ટોરથી https://play.google.com/store/apps/details?id=com.nic.project.pmkisan પર ડાઉનલોડ કરો. પીએમ કિસાન મોબાઈલ એપને માત્ર અધિકૃત QR કોડ દ્વારા જ ડાઉનલોડ કરવી જોઈએ. આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. એપને ડાઉનલોડ કરવા માટે ખેડૂત ભાઈઓ QR કોડને સ્કેન કરી શકે છે અને પછી તેને તેમના ડિવાઇસ પર ઇન્સ્ટોલ કરવી પડશે. એકવાર ઇન્સ્ટોલ થઈ જાય પછી, વપરાશકર્તાઓ એપનો ઉપયોગ વિવિધ સેવાઓ સુધી પહોંચવા માટે કરી શકે છે, જેમ કે પીએમ કિસાન યોજના હેઠળ લાભાર્થી સ્થિતિની તપાસ કરવી, નોંધણી કરવી અને અરજી કરવી.                               

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Hindenburg: હિંડનબર્ગ રિસર્ચે સેબી ચેરપર્સન પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- અદાણી કૌભાંડ સાથે છે કનેકશન, આ કંપનીમાં છે હિસ્સો

ખેડૂતો માટે કેન્દ્રનો રોડમેપ તૈયાર! PM મોદી આપવા જઈ રહ્યા છે મોટી ભેટ, જાણો - ક્યારે, કેવી રીતે અને કોને થશે લાભ

ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રી બહાર મુસ્લિમ સમુદાયના લોકોનો જમાવડો, સુરક્ષા વધારવામાં આવી, જાણો કારણ

Gandhinagar:  રાજયમાં 36 તાલુકા વિકાસ અધિકારીની બદલી, જુઓ લિસ્ટ
Gandhinagar: રાજયમાં 36 તાલુકા વિકાસ અધિકારીની બદલી, જુઓ લિસ્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ખેડૂત ક્યારે થશે બે પાંદડે?Hun To Bolish | હું તો બોલીશ | શિક્ષકો છૂમંતર?Patan News | વરસાદમાં પાટણ શહેર અને જિલ્લામાં રસ્તાોની હાલત બિસ્મારAhmedabad News |  અમદાવાદના માણેકચોકમાં ખાવાના શોખીનો સાવધાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Hindenburg: હિંડનબર્ગ રિસર્ચે સેબી ચેરપર્સન પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- અદાણી કૌભાંડ સાથે છે કનેકશન, આ કંપનીમાં છે હિસ્સો
Hindenburg: હિંડનબર્ગ રિસર્ચે સેબી ચેરપર્સન પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- અદાણી કૌભાંડ સાથે છે કનેકશન, આ કંપનીમાં છે હિસ્સો
ખેડૂતો માટે કેન્દ્રનો રોડમેપ તૈયાર! PM મોદી આપવા જઈ રહ્યા છે મોટી ભેટ, જાણો - ક્યારે, કેવી રીતે અને કોને થશે લાભ
ખેડૂતો માટે કેન્દ્રનો રોડમેપ તૈયાર! PM મોદી આપવા જઈ રહ્યા છે મોટી ભેટ, જાણો - ક્યારે, કેવી રીતે અને કોને થશે લાભ
ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રી બહાર મુસ્લિમ સમુદાયના લોકોનો જમાવડો, સુરક્ષા વધારવામાં આવી, જાણો કારણ
ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રી બહાર મુસ્લિમ સમુદાયના લોકોનો જમાવડો, સુરક્ષા વધારવામાં આવી, જાણો કારણ
Gandhinagar:  રાજયમાં 36 તાલુકા વિકાસ અધિકારીની બદલી, જુઓ લિસ્ટ
Gandhinagar: રાજયમાં 36 તાલુકા વિકાસ અધિકારીની બદલી, જુઓ લિસ્ટ
J & K: અનંતનાગમાં આતંકવાદીઓ સાથે અથડામણાં બે જવાન શહીદ, ત્રણ ઘાયલ, સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ

Vinesh Phogat: વિનેશ ફોગાટના ડિસ્ક્વોલિફિકેશન મામલે સુનાવણી પૂરી, જાણો CASએ શું નિર્ણય સંભળાવ્યો?

Health Tips: તુલસીના બીજથી વધે છે રોગપ્રતિકારક શક્તિ, આ રોગ માટે પણ છે ઉપયોગી

વિરાટની નહીં, પરંતુ આ સ્ટાર ફાસ્ટ બોલરની દીવાની હતી આ બોલીવુડ એક્ટ્રેસ; પોતે જ કર્યો મોટો ખુલાસો

Embed widget