શોધખોળ કરો

Sardar Patel Krishi Sanshodhan Puraskar: ગુજરાત સરકાર પ્રગતિશીલ ખેડૂતોને પ્રોત્સાહન આપવા ચલાવે છે આ યોજના, જાણો વિગત

ગુજરાતમાં છેલ્લા થોડા વર્ષોથી પ્રગતિશીલ ખેડૂતોની સંખ્યા વધી રહી છે. આવા ખેડૂતો પૈકી કેટલીક નવીન પ્રકારની કે વિશેષ ખેતી કરતાં ખેડૂતોનું સરકાર સન્માન કરે છે.

Gujarat Agriculture News: ગુજરાતમાં છેલ્લા થોડા વર્ષોથી પ્રગતિશીલ ખેડૂતોની સંખ્યા વધી રહી છે. આવા ખેડૂતો પૈકી કેટલીક નવીન પ્રકારની કે વિશેષ ખેતી કરતાં ખેડૂતોનું સરકાર સન્માન કરે છે. આ યોજનાનું નામ સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર છે. જેમાં ખેડૂતોને 51 હજારનો પુરસ્કાર આપવામાં આવે છે.

શું છે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના

રાજ્ય સરકાર દ્વારા કૃષિના જુદા જુદા ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનાર ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડૂતોને પ્રોત્સાહન આપવાની યોજના એટલે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર. ખેડૂતને પ્રોત્સાહન એટલે કૃષિને પ્રોત્સાહન. ગુજરાત સરકારની આ યોજનામાં અત્યાર સુધીમાં અનેક પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું છે.

કેવા ખેડૂતોનું કરવામાં આવે છે સન્માન

  • કૃષિ પાકની નવીન જાત અથવા વિસ્તારમાં નવીન પાકની સફળ ખેતી દ્વારા વિશિષ્ટ યોગદાન માટે
  • જળ સંચય, પિયત તથા વરસાદી પાણીના કાર્યક્ષમ ઉપયોગ માટે
  • સફળ સૂકી ખેતીમાં પ્રદાન
  • નવિનતમ સંકલિત રોગ જીવાત નિયંત્રણ કરવા માટે અનોખી સિદ્ધી
  • કોઠાસુઝથી નવીન ખેત ઓજાર વિકસાવવા
  • મધમાખી પાલન, મત્સ્ય પાલન, મરઘાં ઉછેર વગેર કૃષિ સંલગ્ન ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી માટે શાલ અને સન્માન પત્ર આપી બહુમાન

ક્યાં કરશો સંપર્ક

આ અંગે વધુ માહિતી માટે dag.gujarat.gov.in પર અથવા ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી (ખેતી), તાલુકા અમલીકરણ અધિકારી અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી

NDA માં BJP ની આ સહયોગી પાર્ટીએ વધાર્યું ટેન્શન, બિહારમાં એકલા જ 243 સીટ પર ચૂંટણી લડવાની ધમકી આપી

રોજ એક સાથે ઘણા ફળો ખાવાથી સ્વાસ્થ્યને થાય છે ભારે નુકસાન, લીવરથી લઈને આ બિમારીનું રહે છે જોખમ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident Case: હિટ એંડ રનમાં મહિલા પોલીસકર્મીના મોતના કેસમાં હજુ સુધી આરોપીને પકડવામાં પોલીસ નિષ્ફળRajkot Accident Case: રાજકોટ સિટી બસ અકસ્માત કેસમાં મોટો ખુલાસોIND vs AUS 2nd Test: ભારતીય ટીમની પ્રથમ ઈનિંગમાં 180 રનના સ્કોર પર ઓલઆઉટSurat BJP Leader Suicide Case: ભાજપના મહિલા નેતાના સુસાઈડ કેસને લઈને મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
NDA માં BJP ની આ સહયોગી પાર્ટીએ વધાર્યું ટેન્શન, બિહારમાં એકલા જ 243 સીટ પર ચૂંટણી લડવાની ધમકી આપી
NDA માં BJP ની આ સહયોગી પાર્ટીએ વધાર્યું ટેન્શન, બિહારમાં એકલા જ 243 સીટ પર ચૂંટણી લડવાની ધમકી આપી
રોજ એક સાથે ઘણા ફળો ખાવાથી સ્વાસ્થ્યને થાય છે ભારે નુકસાન, લીવરથી લઈને આ બિમારીનું રહે છે જોખમ
રોજ એક સાથે ઘણા ફળો ખાવાથી સ્વાસ્થ્યને થાય છે ભારે નુકસાન, લીવરથી લઈને આ બિમારીનું રહે છે જોખમ
ICCના નવા અધ્યક્ષ જય શાહને 440 વોલ્ટનો આંચકો લાગ્યો, હવે એશિયન ક્રિકેટ કાઉન્સિલના….

કામની વાતઃ શું PAN 2.0 પછી પણ PAN ને આધાર સાથે લિંક કરવું જરૂરી છે? જાણો તમારા કામની આ વાત

શું પંકજ ત્રિપાઠીએ ભાજપ વિરૂદ્ધ પ્રચાર કર્યો? જાણો વાયરલ વીડિયોનું સત્ય

Exclusive: CM બન્યા પછી દેવેન્દ્ર ફડણવીસનો પ્રથમ ઇન્ટરવ્યૂ, બોલ્યા- 'મેં કહ્યું હતું કે બદલો લઈશ અને...'

Embed widget