શોધખોળ કરો

Gujarat Drone Promotion and Usage Policy: ભૂપેન્દ્ર પટેલ સરકારે જાહેર કરી નવી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેજ પોલિસી, 25 હજાર લોકોને મળશે રોજગારી

Drone Policy: ડિસીજીએ દ્વારા જાહેર કરાયેલી ડ્રોન એપસ્પેસ સિંમાંકન ક્ષેત્રનું પાલન કરવાનું રહેશે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં 8 સભ્યોની એંપાવર કમિટી રચાશે.

Gujarat Agriculture News: રાજ્ય સરકારે નવી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેજ પોલિસી જાહેર કરી છે. પાંચ વર્ષ સુધી નવી પોલિસી અમલી રહેશે. 25 હજાર સુધી પ્રત્યક્ષ - અપ્રત્યક્ષ રોજગારી સર્જનનો દાવો કરવામાં આવ્યો છે. ડિસીજીએ દ્વારા જાહેર કરાયેલું ડ્રોન એપસ્પેસ સિંમાંકન ક્ષેત્રનું પાલન કરવાનું રહેશે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં 8 સભ્યોની એંપાવર કમિટી રચાશે.

કૃષિ ડ્રોનના ફાયદા

  • ફ્ક્ત 20 મિનીટ અને 25 લી પાણીથી 1 હેક્ટરમાં દવાનો છંટકાવ
  • 90 ટકાથી વધુ રસાયણોનો અસરકારક ઉપયોગ
  • ખેડૂતને નહીં રહે મજૂરની કોઈ સમસ્યા, બચશે મજૂરી ખર્ચ
  • પરંપરાગત છંટકાવ કરતાં 90 ટકા ઓછો થશે પાણીનો વપરાશ
  • રસાયણોથી દૂર રહી ખેડૂત બનશે વધારે સ્વસ્થ
  • ઉદ્યોગ સાહસિકતા અને રોજગારીની વધશે તકો
  • ઈ વ્હીકલ મૂવમેન્ટ અને સ્કીલ ડેવલપમેન્ટ બનશે શક્ય
  • ડ્રોનથી છંટકાવ કરીને ખેડૂતોને શારીરિક શ્રમથી મુક્તિ મળશે.
  •  આ દરમિયાન તે ઝાડ નીચે કે છાંયડાવાળી જગ્યાએ આરામથી બેસીને ડ્રોન ઓપરેટ કરી શકશે.
  • આનો એક ફાયદો એ પણ થશે કે સ્પ્રે મશીનથી છંટકાવ દરમિયાન જે હાનિકારક તત્ત્વો શરીરની અંદર કે સ્પ્રેયરના શ્વાસ દ્વારા ઉડતા હતા, તેમાંથી છુટકારો મળશે.
  • ખેડૂતોએ ખેતરની અંદર જવું પડશે નહીં, જેના કારણે તેઓને જંતુ કરડવાનો ભય રહેશે નહીં અને છંટકાવ દરમિયાન ખેતરમાં પ્રવેશ કરશે ત્યારે છોડ તૂટી જવાનો ભય રહેશે નહીં.

ડ્રોન રોજગારીના દરવાજા ખોલશે

જો તમે રોજગારી તરીકે ડ્રોનના ફાયદા જોશો, તો આવનારા સમયમાં ખેડૂતોને તેમના ખેતરોમાં 200-300 રૂપિયા પ્રતિ એકરના ભાવે છંટકાવ કરવામાં આવશે. આનાથી ડ્રોન વડે છંટકાવની તાલીમ લેનારાઓને રોજગારીની તકો મળશે. મેટ્રિક પાસ ધરાવતો 18 વર્ષનો યુવક ડ્રોન ઉડાવવાની તાલીમ લઈ શકે છે, ત્યારબાદ તે તેને રોજગારના વિકલ્પ તરીકે અપનાવી શકે છે. દેશની ઘણી સંસ્થાઓ આ માટે તાલીમ આપે છે, ખાસ કરીને મહિલાઓને આમાં વિશેષ તક આપી શકાય છે.

આ પણ વાંચોઃ

Farmer’s Success Story: ‘કમલમ’માંથી આ ગુજરાતી બનાવશે ચોકલેટ અને જ્યૂસ

ટોપ સ્ટોરી

PM Kisan: આ ખેડૂતોના ખાતામાં નહીં આવે 2000 રૂપિયા ? કરો આ કામ
PM Kisan: આ ખેડૂતોના ખાતામાં નહીં આવે 2000 રૂપિયા ? કરો આ કામ
PM કિસાન: મહિલા ખેડૂતો ન કરે આ ભૂલ, નહીં તો ₹6,000 નો હપ્તો અટકી જશે; જાણો નિયમ
PM કિસાન: મહિલા ખેડૂતો ન કરે આ ભૂલ, નહીં તો ₹6,000 નો હપ્તો અટકી જશે; જાણો નિયમ
એક ખાતામાં 4-5 ભાઇ છે, કોને મળશે PM Kisan યોજનાના 2000 રૂપિયા ? જાણો નિયમ
એક ખાતામાં 4-5 ભાઇ છે, કોને મળશે PM Kisan યોજનાના 2000 રૂપિયા ? જાણો નિયમ
પશુપાલકો માટે ખુશખબર: દેશભરમાં ખુલશે 75,000 નવી ડેરીઓ, અમિત શાહની મોટી જાહેરાત
પશુપાલકો માટે ખુશખબર: દેશભરમાં ખુલશે 75,000 નવી ડેરીઓ, અમિત શાહની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
Embed widget