શોધખોળ કરો

Kisan Credit Card: કિસાન ક્રેડિટ કાર્ડ પર કેટલી લોન મળે ? અરજી માટે ક્યાં ડોક્યૂમેન્ટ જરુરી, જાણો તમામ જાણકારી 

કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) એ એક સરકારી યોજના છે, જેનો હેતુ ખેડૂતોને કૃષિ કાર્ય માટે સસ્તી અને સરળ વ્યાજ લોન આપવાનો છે.

Kisan Credit Card: કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) એ એક સરકારી યોજના છે, જેનો હેતુ ખેડૂતોને કૃષિ કાર્ય માટે સસ્તી અને સરળ વ્યાજ લોન આપવાનો છે. તેને ભારતીય રિઝર્વ બેંક (RBI) અને નાબાર્ડ (નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ) દ્વારા પ્રમોટ કરવામાં આવે છે. KCC હેઠળ ખેડૂતોને તેમની કૃષિ પ્રવૃત્તિઓ, પશુપાલન, માછીમારી, પાક વીમો અને અન્ય કૃષિ સંબંધિત કાર્યો માટે લોન આપવામાં આવે છે.

કૃષિ કાર્ય માટે જમીનના કદ, પાકના પ્રકાર અને અંદાજિત આવકના આધારે લોનની રકમ નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે, કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ ખેડૂત 1.60 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે, ખાસ કરીને જો ખેડૂત પશુપાલન અથવા અન્ય કૃષિ સંબંધિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હોય.

વ્યાજ દર

લોન પરનો વ્યાજ દર 7% થી 9% સુધીનો છે, જે અન્ય લોનની તુલનામાં ઘણો ઓછો છે.
જો ખેડૂત સમયસર લોનની ચુકવણી કરે તો તેને 3% નું રિબેટ પણ મળી શકે છે.

લોનનો ઉપયોગ

આ લોનનો ઉપયોગ વિવિધ કૃષિ હેતુઓ જેમ કે બિયારણ, ખાતર, જંતુનાશકો, કૃષિ સાધનો, ટ્રેક્ટર, સિંચાઈ વ્યવસ્થા, કૃષિ વીમો વગેરે માટે થઈ શકે છે.

લોનની રકમ સીધી ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવે છે, અને લોનની ચુકવણી માટે એક નિશ્ચિત સમય મર્યાદા આપવામાં આવે છે, સામાન્ય રીતે 12 મહિના સુધી. આ દરમિયાન ખેડૂતને લોનની ચૂકવણી કરવાની હોય છે.

કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી

ખેડૂતો તેમની નજીકની બેંક શાખામાંથી અરજી ફોર્મ મેળવી શકે છે.  ઘણી બેંકો ઓનલાઈન એપ્લિકેશનની સુવિધા પણ પૂરી પાડે છે, જ્યાં તમે બેંકની વેબસાઈટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. અરજી ફોર્મ ભરો. અરજી ફોર્મમાં તમામ જરૂરી માહિતી ભરો જેમ કે નામ, સરનામું, ખાતાની વિગતો, ખેતીની જમીન સંબંધિત માહિતી વગેરે.જરૂરી દસ્તાવેજો જોડો. અરજી સાથે તમામ જરૂરી દસ્તાવેજો જોડો. તમામ દસ્તાવેજો જોડીને બેંક શાખામાં અરજી સબમિટ કરો.

સમીક્ષા અને મંજૂરી

બેંક દ્વારા તમારી અરજી અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે. જો બધી માહિતી સાચી જણાય, તો તમારી KCC અરજી મંજૂર કરવામાં આવશે.  

કિસાન ક્રેડિટ કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો

ખેતીની જમીનનો પુરાવો

જમીન માલિકીના પ્રમાણપત્ર, લીઝ પ્રમાણપત્ર અથવા જમીન રજીસ્ટરની નકલ.

આધાર કાર્ડ

ઓળખ માટે આધાર કાર્ડની નકલ.

પાન કાર્ડ

જો ઉપલબ્ધ હોય તો PAN કાર્ડની નકલ.

બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ

બેંક પાસબુક અથવા એકાઉન્ટ નંબર અને IFSC કોડ ધરાવતી સ્ટેટમેન્ટની નકલ.

પાસપોર્ટ સાઇઝનો ફોટો

અરજી સાથે એક કે બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ.

પાક સંબંધિત માહિતી

પાકની માહિતી, જેમ કે કયા પ્રકારનો પાક ઉગાડવામાં આવે છે અને વર્ષના કેટલા મહિનામાં પાક વાવવામાં આવે છે.

ઓળખ કાર્ડ

કોઈપણ સરકારી ઓળખ કાર્ડની નકલ (જેમ કે મતદાર આઈડી, રેશન કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ). 

ખેડૂતો માટે સારા સમાચાર, PM કિસાન યોજનાનો 19મો હપ્તો આ દિવસે ખાતામાં આવશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: રાજ્યના 5 શહેરો ઠંડાગાર, તાપમાન 10 ડિગ્રીથી ગયું નીચે, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Gujarat Weather: રાજ્યના 5 શહેરો ઠંડાગાર, તાપમાન 10 ડિગ્રીથી ગયું નીચે, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
BMC Election Result 2026 Live: શરૂઆતી વલણમાં BJP ગઠબંધને મેળવી લીડ, શું છે ઠાકરે ભાઈઓની સ્થિતિ?
BMC Election Result 2026 Live: શરૂઆતી વલણમાં BJP ગઠબંધને મેળવી લીડ, શું છે ઠાકરે ભાઈઓની સ્થિતિ?
Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત
Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત
Weather News: ઉત્તર ભારતમાં ઠંડીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, 3 વર્ષનો રેકોર્ડ તોડ્યો, IMDનું એલર્ટ
Weather News: ઉત્તર ભારતમાં ઠંડીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, 3 વર્ષનો રેકોર્ડ તોડ્યો, IMDનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સુરત મહાનગરપાલિકા
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓના સાચા 'સિંહ' કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા સમાજથી પણ મોટો?
Maharashtra Election 2026 : મહારાષ્ટ્રમાં 29 મનપા માટે મતદાન પૂર્ણ, સાહી ભૂસાતી હોવાનો આરોપ
Gujarat Winter : ગુજરાતમાં ઠંડીમાં થશે આંશિક ઘટાડો, હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: રાજ્યના 5 શહેરો ઠંડાગાર, તાપમાન 10 ડિગ્રીથી ગયું નીચે, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Gujarat Weather: રાજ્યના 5 શહેરો ઠંડાગાર, તાપમાન 10 ડિગ્રીથી ગયું નીચે, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
BMC Election Result 2026 Live: શરૂઆતી વલણમાં BJP ગઠબંધને મેળવી લીડ, શું છે ઠાકરે ભાઈઓની સ્થિતિ?
BMC Election Result 2026 Live: શરૂઆતી વલણમાં BJP ગઠબંધને મેળવી લીડ, શું છે ઠાકરે ભાઈઓની સ્થિતિ?
Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત
Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત
Weather News: ઉત્તર ભારતમાં ઠંડીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, 3 વર્ષનો રેકોર્ડ તોડ્યો, IMDનું એલર્ટ
Weather News: ઉત્તર ભારતમાં ઠંડીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, 3 વર્ષનો રેકોર્ડ તોડ્યો, IMDનું એલર્ટ
આધાર કાર્ડ ડાઉનલોડ કરવાનું છે ટેન્શન, WhatsAppથી મિનિટોમાં મળશે, સેવ કરી લો આ નંબર
આધાર કાર્ડ ડાઉનલોડ કરવાનું છે ટેન્શન, WhatsAppથી મિનિટોમાં મળશે, સેવ કરી લો આ નંબર
અમદાવાદમાં હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી પર દરોડો, હુક્કા અને દારૂની બોટલો જપ્ત, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
અમદાવાદમાં હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી પર દરોડો, હુક્કા અને દારૂની બોટલો જપ્ત, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Job Alert: RBIમાં 10 પાસ માટે ભરતી, ઈન્ડિયન નેવીમાં ઓફિસર બનવાની તક
Job Alert: RBIમાં 10 પાસ માટે ભરતી, ઈન્ડિયન નેવીમાં ઓફિસર બનવાની તક
SA20: જેને સાઉથ આફ્રિકાએ ટી-20 વર્લ્ડકપ માટે પસંદ નથી કર્યો તેણે હેટ્રિક સાથે ઝડપી પાંચ વિકેટ
SA20: જેને સાઉથ આફ્રિકાએ ટી-20 વર્લ્ડકપ માટે પસંદ નથી કર્યો તેણે હેટ્રિક સાથે ઝડપી પાંચ વિકેટ
Embed widget