શોધખોળ કરો

Pradhan Mantri Krishi Sinchai Yojana: ઓછા પાણીમાં વધારે ઉત્પાદન લેવામાં ઘણી મદદગાર છે આ સ્કીમ, ખેડૂતો આજે જ ઉઠાવે લાભ

યોજનાને ખેડૂતો તરફથી મળેલા પ્રતિસાદને જોતાં કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2021માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાને 2026 સુધી લંબાવી હતી.

Pradhan Mantri Krishi Sinchai Yojana: ખેડૂતોની આવક બમણી કરવા સરકાર વિવિધ પ્રકારની યોજના ચલાવી રહી છે. આવી જ એક યોજના છે, જેમાં ખેડૂતો ઓછા પાણીએ ખેતી કરી શકે છે. આ યોજનાનું નામ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના છે.  યોજનાને ખેડૂતો તરફથી મળેલા પ્રતિસાદને જોતાં કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2021માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાને 2026 સુધી લંબાવી હતી.

શું છે યોજનાનો હેતુ

દેશમાં આશરે 14 કરોડ હેક્ટર જમીન પર ખેતી થાય છે, 2015માં જ્યારે પીએમ કૃષિ સિંચાઈ યોજનાની શરૂઆત થઈ ત્યારે 6.5 કરોડ હેક્ટર જમીનમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ હતી. જેનો મતલબ મોટા ભાગની ખેતીની જમીન વરસાદી પાણી પર આધારિત હતી. વરસાદ આધારિત વિસ્તારમાં જો સમયસર વરસાદ ન પડે તો પાક ઓછો થાય છે. જેના કારણે ખેડૂતોને જેટલો જોઈએ તેટલો લાભ મળતો નથી. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનો હેતુ દરેક ખેતર સુધી પાણી પહોંચાડવાનો છે. આ એક અમ્બ્રેલા સ્કીમ છે અને તેમાં મુખ્યત્વે બે ઘટકો સામેલ કરવામાં આવ્યા છે.

આ યોજનાનો હેતુ દરેક ખેતર સુધી પાણી પહોંચાડવા અને ખેતી યોગ્ય જમીનનો વિસ્તાર કરવાનો છે. આ ઉપરાંત ખેતરમાં પાણીના ઉપયોગની પદ્ધતિમાં સુધારો કરવાનો તથા કાયમી જળ સંરક્ષણ પ્રથાને રજૂ કરવાનો છે. પાણીની બચત આ યોજનાની મુખ્ય બાબત છે. 2020-21 દરમિયાન આ યોજના અંતર્ગત 9 લાખ 38 હજાર હેક્ટર જમીન સિંચાઈ હેઠળ આવરી લેવાઈ હતી. જેમાં ટપક અને ફૂવારા પદ્ધતિ સામેલ છે.

આ પણ વાંચોઃ

Kesar Mango Price: કેસર કેરી પર પડ્યો Tauktae વાવાઝોડાનો માર, ભાવ થયો બમણો

Gujarat Farmers Scheme: ગુજરાતમાં 14 લાખથી વધુ ખેડૂતોએ આ સહાય મેળવવા કરી છે અરજી, જાણો કયા જિલ્લામાંથી મળી સૌથી વધુ અરજી

Gujarat Farmers Scheme:   ગુજરાતમાં ખેડૂત ખાતેદારનું મોત થાય તો મળે છે રૂપિયા બે લાખની સહાય, જાણો ક્યાં અને કેવી રીતે કરશો અરજી

Cashew Farming: લખપતિ નહીં કરોડપતિ પણ બની શકશો, કાજુની ખેતીથી આ રીતે થઈ શકો છો માલામાલ

ગુજરાત સરકાર ખેડૂતોને ખાદ્યતેલના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા આપે છે આટલી સહાય, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે ખાતામાં જમા થશે? કેબિનેટ બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે ખાતામાં જમા થશે? કેબિનેટ બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી
કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી
Strawberry Farming Subsidy: સ્ટ્રૉબેરીની ખેતી કરીને કરો લાખોની કમાણી, સરકાર આપી રહી છે સબસિડી
Strawberry Farming Subsidy: સ્ટ્રૉબેરીની ખેતી કરીને કરો લાખોની કમાણી, સરકાર આપી રહી છે સબસિડી
Tulsi Plant Care Tips: તુલસીની પૂજા કરતી વખતે રાખો આ સાવધાની, નહીંતર સુકાઈ જશે તમારો છોડ
Tulsi Plant Care Tips: તુલસીની પૂજા કરતી વખતે રાખો આ સાવધાની, નહીંતર સુકાઈ જશે તમારો છોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
Embed widget