શોધખોળ કરો

વૈજ્ઞાનિકોનો કમાલઃ બટાકાને આઠ મહિના સુધી સ્ટોર કરી શકાશે, સ્વાદ નહીં બગડે

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અત્યાર સુધી બટાટાને 40 દિવસ સુધી યોગ્ય રીતે સંગ્રહિત કરી શકાતા હતા. નવી પદ્ધતિથી માત્ર એક જ વાર છંટકાવ કરવાથી બટાકાને આઠ મહિના સુધી કોલ્ડ સ્ટોરેજમાં સુરક્ષિત રાખી શકાય છે.

Agriculture news: દેશના ખેડૂતોને હવે આઠ મહિના સુધી બટાકાનો સંગ્રહ કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CPRI)ના વૈજ્ઞાનિકોએ ખાદ્ય તેલના છંટકાવની નવી અસરકારક પદ્ધતિની શોધ કરી છે. હવે આઠ મહિના સુધી બટાટા ફૂટશે નહીં અને બટેટાનો સ્વાદ પણ બગડશે નહીં. સંસ્થાએ આ પદ્ધતિની પેટન્ટ માટે અરજી પણ કરી છે. વૈજ્ઞાનિકો સ્પ્રે વિશે અન્ય ઘણા પાસાઓનો અભ્યાસ કરી રહ્યા છે. આ પછી આ નવી પદ્ધતિ બટાટા ઉત્પાદકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

અત્યાર સુધી બટાકાના સંગ્રહ માટે વપરાતા જૂના સ્પ્રેને સ્વાસ્થ્ય માટે જોખમી ગણવામાં આવતા હતા. વિશ્વના ઘણા દેશોએ જૂની પદ્ધતિનો ઉપયોગ કરીને બટાકાના સંગ્રહ માટે છંટકાવ પર પ્રતિબંધ મૂક્યો છે. આ કારણોસર, સીપીઆરઆઈના વૈજ્ઞાનિકોએ આરોગ્યની દ્રષ્ટિએ બટાટાના લાંબા ગાળાના સંગ્રહ માટે સ્પ્રેની નવી પદ્ધતિ તૈયાર કરી છે. સંસ્થાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અત્યાર સુધી બટાટાને 40 દિવસ સુધી યોગ્ય રીતે સંગ્રહિત કરી શકાતા હતા. નવી પદ્ધતિથી માત્ર એક જ વાર છંટકાવ કરવાથી બટાકાને આઠ મહિના સુધી કોલ્ડ સ્ટોરેજમાં સુરક્ષિત રાખી શકાય છે.

જૂના સ્પ્રેમાં ઓછો ખર્ચ અને વધુ જોખમ

જોકે સીપીઆરઆઈ સ્પ્રે પદ્ધતિની કિંમત વધારે છે પરંતુ સ્વાસ્થ્ય માટે કોઈ જોખમ નથી. જૂની સ્પ્રે પદ્ધતિની કિંમત ઓછી છે, પરંતુ આરોગ્ય માટે જોખમ વધારે છે. નવી પદ્ધતિથી સ્પ્રેની કિંમત 1.5 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે જૂની પદ્ધતિમાં 20 પૈસા પ્રતિ કિલો છે. નવો સ્પ્રે એક વખત અને જુનો સ્પ્રે બે વખત કરવાનો હોય છે.

સ્પ્રેથી નહીં બદલાય બટાકાનો સ્વાદ

સંસ્થાના વૈજ્ઞાનિક ડૉ.અરવિંદ જયસ્વાલના  કહેવા મુજબ વૈજ્ઞાનિકોએ ખાદ્ય તેલનો સ્પ્રે તૈયાર કર્યો છે અને તે બટાટાને આઠ મહિના સુધી સંગ્રહિત કરવામાં મદદ કરશે. અત્યાર સુધી બટાકાના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા સ્પ્રે પર વિદેશમાં પ્રતિબંધ છે. આ સ્પ્રે બટાકાનો સ્વાદ બદલાશે નહીં અને લાંબા સમય સુધી અંકુરિત નહીં થાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતરની કાળાબજારી રોકવા સરકારનો મોટો નિર્ણય, થશે કડક તપાસ
ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતરની કાળાબજારી રોકવા સરકારનો મોટો નિર્ણય, થશે કડક તપાસ
Government Schemes for Farmers: એકસાથે કેટલી યોજનાઓનો લાભ લઈ શકે છે ખેડૂત, શું છે નિયમ ?
Government Schemes for Farmers: એકસાથે કેટલી યોજનાઓનો લાભ લઈ શકે છે ખેડૂત, શું છે નિયમ ?
Kisan Nidhi Registration: પીએમ કિસાન નિધિ યોજના માટે પ્રથમવાર કરી રહ્યા છો અરજી? તો ના કરો આ ભૂલ
Kisan Nidhi Registration: પીએમ કિસાન નિધિ યોજના માટે પ્રથમવાર કરી રહ્યા છો અરજી? તો ના કરો આ ભૂલ
પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે ખાતામાં જમા થશે? કેબિનેટ બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે ખાતામાં જમા થશે? કેબિનેટ બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપીને ખરીદશો Tata Nexon, તો દર મહિને કેટલી ભરવી પડશે EMI?
2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપીને ખરીદશો Tata Nexon, તો દર મહિને કેટલી ભરવી પડશે EMI?
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Embed widget