શોધખોળ કરો

PM Kisan Yojna: પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આ તારીખે આવશે બેન્ક એકાઉન્ટમાં, ફટાફટ કરો આ કામ

PM Kisan Yojna:પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ લાભ મેળવવા માટે e-KYC જરૂરી છે

PM Kisan Samman Nidhi: પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો કેન્દ્ર સરકાર ફેબ્રુઆરીના અંત સુધીમાં જાહેર કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીએ બિહારની મુલાકાત લેશે અને કૃષિ કાર્યક્રમોમાં ભાગ લેશે અને અન્ય વિકાસ કાર્યક્રમો શરૂ કરશે અને ત્યારબાદ તેઓ પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો ખેડૂતોના બેન્ક એકાઉન્ટમા મોકલશે.

ફટાફટ કરાવો eKYC

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ લાભ મેળવવા માટે e-KYC જરૂરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓક્ટોબર, 2024 ના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 18મો હપ્તો બહાર પાડ્યો હતો

પીએમ કિસાન યોજના શું છે?

પીએમ કિસાન એ કેન્દ્ર સરકારની યોજના છે, જે ભારત સરકાર દ્વારા 100 ટકા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. આ અંતર્ગત હપ્તાની રકમ સીધી લાભાર્થીઓના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજના હેઠળ જમીનધારક ખેડૂત પરિવારો (જેમના નામે ખેતીલાયક જમીન છે) ના આધાર-લિંક્ડ બેન્ક ખાતામાં દર ચાર મહિને 2,000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક 6,000 રૂપિયાની ચુકવણી કરવામાં આવે છે.

eKYC કરવું શા માટે જરૂરી છે?

eKYC કરવું જરૂરી છે જેથી યોજનાના લાભો કોઈપણ વચેટિયાની સંડોવણી વિના દેશભરના તમામ ખેડૂતો સુધી પહોંચે. આનાથી છેતરપિંડીની શક્યતા ઓછી થાય છે.

પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે eKYC ની ત્રણ પદ્ધતિઓ છે

OTP આધારિત e-KYC (PM-KISAN પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશન પર ઉપલબ્ધ)

બાયોમેટ્રિક આધારિત ઇ-કેવાયસી કોમન સર્વિસ સેન્ટર્સ (CSC) અને સ્ટેટ સર્વિસ સેન્ટર્સ (SSK) પર ઉપલબ્ધ છે.

લાખો ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતો ફેસ ઓથેન્ટિકેશન-આધારિત ઇ-કેવાયસી (પીએમ કિસાન મોબાઇલ એપ્લિકેશન પર ઉપલબ્ધ)

પીએમ કિસાન યોજના માટે કેવી રીતે નોંધણી કરાવવી?

યોજનાના પાત્ર લાભાર્થીઓએ આધાર કાર્ડ, નાગરિકતા પ્રમાણપત્ર, જમીનની માલિકી દર્શાવતા દસ્તાવેજો, બેન્ક ખાતાની વિગતો સાથે e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

સૌ પ્રથમ પીએમ-કિસાન પોર્ટલ પર જાવ અને રજિસ્ટર ઓનલાઈન પર ક્લિક કરો.

તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) ની મુલાકાત લો.

તમારી રાજ્ય સરકારના નોડલ અધિકારીઓનો સંપર્ક કરો.

સ્થાનિક મહેસૂલ અધિકારીનો સંપર્ક કરો.

આ પણ વાંચો

ખેડૂતો બરબાદ થયેલા પાકના પુરા પૈસા મેળવી શકે છે, આ છે ખૂબ જ સરળ રીત

ટોપ સ્ટોરી

PM કિસાન યોજનાના 24મા હપ્તા પહેલા કરી લો આ ચાર કામ, નહીં તો અટકી જશે 2000 રૂપિયા
PM કિસાન યોજનાના 24મા હપ્તા પહેલા કરી લો આ ચાર કામ, નહીં તો અટકી જશે 2000 રૂપિયા
PM Kisan: આ ખેડૂતોના ખાતામાં નહીં આવે 2000 રૂપિયા ? કરો આ કામ
PM Kisan: આ ખેડૂતોના ખાતામાં નહીં આવે 2000 રૂપિયા ? કરો આ કામ
PM કિસાન: મહિલા ખેડૂતો ન કરે આ ભૂલ, નહીં તો ₹6,000 નો હપ્તો અટકી જશે; જાણો નિયમ
PM કિસાન: મહિલા ખેડૂતો ન કરે આ ભૂલ, નહીં તો ₹6,000 નો હપ્તો અટકી જશે; જાણો નિયમ
એક ખાતામાં 4-5 ભાઇ છે, કોને મળશે PM Kisan યોજનાના 2000 રૂપિયા ? જાણો નિયમ
એક ખાતામાં 4-5 ભાઇ છે, કોને મળશે PM Kisan યોજનાના 2000 રૂપિયા ? જાણો નિયમ

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
Embed widget