શોધખોળ કરો

Smart Farming: ખેતી કરવી થઈ વધુ આસાન, ફોન પર જ મળશે કૃષિ મશીનોની જાણકારી

FARMS Mobile App: કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા ખેડૂતોના હિતમાં FARMS એપ લોન્ચ કરવામાં આવી છે, જેના હેઠળ ખેતી સંબંધિત માહિતી આપવામાં આવે છે.

FARMS App For Agricultural Machinery Solution:  કૃષિમાં યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવા માટે, કેન્દ્ર અને રાજ્ય સરકારો આર્થિક લાભો આપતી યોજનાઓ પર સતત કામ કરી રહી છે, જેથી ઓછા ખર્ચે અને ચિંતા કર્યા વિના સરળ અને ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપી શકાય. આ માટે ફાર્મ્સ એપ એટલે કે ફાર્મ મશીનરી સોલ્યુશન એપ લોન્ચ કરવામાં આવી છે. જેની મદદથી ખેડૂતો કૃષિ મશીનરીને લગતી તમામ માહિતી ઘરે બેઠા મેળવી શકશે. આ મોબાઈલ એપની મદદથી ખેડૂતો ટેકનોલોજી સાથે જોડાઈ શકે છે અને સ્માર્ટ ફાર્મિંગના માર્ગને અનુસરી શકે છે.

ફાર્મ્સ એપ શું છે

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા ખેડૂતોના હિતમાં FARMS એપ લોન્ચ કરવામાં આવી છે, જેના હેઠળ ખેતી સંબંધિત માહિતી આપવામાં આવે છે. આ મોબાઈલ એપ ઓનલાઈન મશીન ખરીદવા અને મશીન ભાડે આપવાની સુવિધા પણ પૂરી પાડે છે. એટલું જ નહીં, કૃષિ મશીનરીની કિંમત કેટલી છે, ભાડું કેટલું છે અને સરકાર કેટલી સબસિડી આપી રહી છે જેવી તમામ માહિતી આ મોબાઈલ એપ પર ઉપલબ્ધ છે.

કેવી રીતે કરશો ઉપયોગ

ડિજિટલાઈઝેશનના યુગમાં હવે આપણા ખેડૂતો પણ સ્માર્ટ બની રહ્યા છે. તેથી જ મોટાભાગના ખેડૂતો ફોન પર તેમની સમસ્યાનું સમાધાન મેળવે છે.

  • ફાર્મ્સ એપ્લિકેશનની સેવાઓનો લાભ લેવા માટે, તમારા Android મોબાઇલ ફોન માં Google Play Store પર જાવ.
  • Google Play Store ના સર્ચ એન્જિનમાં, અંગ્રેજીમાં FARMS- Farm Machinery Solutions App અથવા હિન્દીમાં Farms-Farm Machinery App સર્ચ કરો.
  • સર્ચ રિઝલ્ટ આવે કે તરત જ આ એપ ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો.
  • ફાર્મ એપની સેવાઓનો લાભ લેવા માટે ખેડૂતોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
  • નોંધણી વિકલ્પ પર ક્લિક કરીને પોતાને વપરાશકર્તા શ્રેણીમાં નોંધણી કરો.
  • ફાર્મ્સ એપ 12 ભાષાઓમાં લોન્ચ કરવામાં આવી છે, જેથી ખેડૂતો તેમની અનુકૂળતા મુજબ કોઈપણ ભાષામાં મોબાઈલ એપનો ઉપયોગ કરી શકે છે.
  • આ પછી તમારું નામ, મોબાઇલ નંબર અને પાસવર્ડ દાખલ કરીને એપ્લિકેશનમાં લાઇન ઇન કરો અને લોગિન કરો.
  • આ એપનો લાભ લેવા માટે ખેડૂતોએ પોતાનું નામ, રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગામનું નામ વગેરે ભરવાનું રહેશે.
  • ખેડૂતો કૃષિ મશીનો ખરીદવા, વેચવા અને ભાડે રાખવાની સેવાનો સફળતાપૂર્વક લાભ લઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: રાજસ્થાને ચેન્નાઈને રોમાંચક મુકાબલામાં હરાવ્યું, CSKની સતત બીજી હાર

ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો, 1લી એપ્રિલથી અનેક ટોલ પ્લાઝા પર ભાવ વધી જશે, જાણો નવા રેટ

સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...

ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....

ABP Premium

વિડિઓઝ

Rajkot Video: લાલ કપડુ એટલે ખતરાનું નિશાન..રાજકોટ ગોંડલ ચોકડી બ્રિજનો વીડિયો વાયરલHun To Bolish : હું તો બોલીશ : શિકારની શોધમાં વનપ્રાણીHun To Bolish : હું તો બોલીશ : મારે નથી ઘસવા હીરા!Dwarka Video: દ્વારકાના ખંભાળિયામાં હોટેલમાં 2 યુવક અને 2 યુવતીઓ વચ્ચે બબાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: રાજસ્થાને ચેન્નાઈને રોમાંચક મુકાબલામાં હરાવ્યું, CSKની સતત બીજી હાર
IPL 2025: રાજસ્થાને ચેન્નાઈને રોમાંચક મુકાબલામાં હરાવ્યું, CSKની સતત બીજી હાર
ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો, 1લી એપ્રિલથી અનેક ટોલ પ્લાઝા પર ભાવ વધી જશે, જાણો નવા રેટ
ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો, 1લી એપ્રિલથી અનેક ટોલ પ્લાઝા પર ભાવ વધી જશે, જાણો નવા રેટ
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
હિમાચલ પ્રદેશમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના, ઝાડ ગાડી પર પડતા 6 લોકોના મોત    

ઈદ પર બેંકો ખુલ્લી રહેશે, RBIએ ૩૧ માર્ચની રજા કેમ રદ કરી? જાણો શેરબજાર ચાલુ રહેશે કે બંધ?

DC vs SRH Score: દિલ્હીએ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું, ફાક ડૂ પ્લેસીસની આક્રમક ફિફ્ટી

નાની ભૂલથી અટકી જશે રાશન! રેશન કાર્ડના આ નિયમો જાણી લો, નહીં તો નહીં મળે અનાજ

Embed widget