શોધખોળ કરો
કોંગ્રેસના વધુ 7 ધારાસભ્યોનાં રાજીનામાં, જાણો કોણે કોણે વિધાનસભા છોડી ?
1/7

2/7

શંકરસિંહ વાઘેલાએ પોતે બહુ જલદ રાજીનામું આપશે તેવી જાહેરાત કરી લછે પણ તેમણે ક્યારે રાજીનામું આપશે તે અંગે સ્પષ્ટતા કરી નથી. શંકરસિંહે પોતે ભાજપમાં જોડાવાના નથી તે પણ સ્પષ્ટતા કરી છે. શંકરસિંહ વાઘેલા સહિતના આ આઠ ધારાસભ્યોએ ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતતને મત આપ્યો હતો.
Published at : 11 Aug 2017 11:55 AM (IST)
View More























