શોધખોળ કરો

પાલડીમાં રેડ મારી પોલીસે સટ્ટાકિંગ જીતુ થરાદને ઝડપ્યો, IPL કૌભાંડ સાથે શું છે કનેક્શન

1/8
 અમદાવાદઃ સટ્ટાકિંગ જીતુ થરાદને અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે ઝડપી લીધો હતો. સાયબર ક્રાઇમ બ્રાન્ચે પાલડીના મહાલક્ષ્મી ચાર રસ્તા ખાતે આવેલા સપનેય કોમ્પલેક્ષના ચોથા માળે દરોડો પાડી જીતુ થરાદ વરુણ સોલંકી સહિતાના 6 સાગરીતોને ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ઝડપી લીધા હતા.

2/8
3/8
4/8
5/8
જ્યારે પોલીસે રેડ કરી ત્યારે જીતુએ પોલીસને કહ્યું કે સાહબ મેં તો સિર્ફ બેઠને આયા થા. જો કે પોલીસે જીતુની એક વાત ન માની આખરે 18 લોકો સાથે જીતુ સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

6/8
સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસે રેડ કરી ત્યારે અનિલ નવકાર નામનો શખ્સ ભલામણ માટે દોડી આવ્યો અને મોડી રાત સુધી ભલામણોનો દોર ચાલ્યો હતો. જીતુ થરાદ ક્રિકેટ સટ્ટામાં મોટુ માથુ ગણાય છે. 2013માં આઇપીએલ કૌભાંડમાં જીતુ થરાદનુ નામ બહાર આવ્યું હતું.

7/8
 પોલીસે જીતુ થરાદ સહિત 18 લોકોની ધરપકડ કરી છે જ્યારે મુદ્દામાલમાં 10થી વધુ કોમ્પ્યુટર, દસેક લાખ રોકડા જપ્ત કર્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ઓફિસના પાંચ માલીક છે અને મુખ્ય માલિક દુબઈ રહે છે.

8/8
આ રેડમાં પોલીસને ચેઈન નાઈન નામની શેરબજારની ઓફિસની તપાસમાં તેમાં ડબ્બા ટ્રેડીંગ ચલાવતાં રશેષ શાહની પણ ધરપકડ કરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

ઉમીયાધામ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, સાણંદ પોલીસે 5 આરોપી મુદ્દામાલ સાથે ઝડપ્યા 

Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર

Ahmedabad: ધોળકા-ધંધુકામાં ભોગાવો નદીના પૂરથી 2 સ્ટેટ હાઈવે બંધ, વાહનવ્યવહાર ખોરવાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ

ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ

NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી

Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ

Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ

પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી

Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળ
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળતા
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ

Embed widget