શોધખોળ કરો
અમદાવાદઃ પ્રિન્સિપાલ યુવતીને સંચાલક સાથે બંધાયા સંબંધ, પ્રેમીના અન્ય યુવતી સાથેના અંગત પળોના ફોટા આવ્યા હાથમાં ને.......
1/4

સ્કૂલના કમ્પ્યૂટરમાં પ્રોપરાઈટર પોતાના ફોટોગ્રાફ રાખતા હોવાથી પ્રિયંકાબેને ફોટાની કોપી કરી લીધી હતી. ત્યારબાદ તેની સહેલીનું સીમ કાર્ડ લઈ તેના દ્વારા ફેક આઈડી બનાવીને બદનામ કરવાની ધમકી આપી હતી.
2/4

પોલીસે આ અંગે ટેકનિકલ તપાસ હાથ ધરી હતી. જેમાં તેમની શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતાં મહિલા પ્રિન્સિપાલનું નામ બહાર આવતા તેની ધરપકડ કરી હતી.
Published at : 29 Nov 2018 10:54 AM (IST)
View More




















