શોધખોળ કરો

હાર્દિક પટેલની વધશે મુશ્કેલી, બ્રાહ્મણ સમાજ માટે અભદ્ર ભાષાના ઉપયોગ બદલ રાવ

1/4
હાર્દિકના આ શબ્દ પ્રયોગ બદલ ફરિયાદીએ બ્રાહ્મણ સમાજના તમામ પુરુષો અને માતા-બહેનોનું અપમાન ગણાવી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

2/4
હાર્દિક વીડિયોમાં ‘સારે ...... હે બ્રાહ્મણો મે, પૂરે દિન બીવીકો..... રેહતે હૈ, ઔર રાતમેં બીવીકો દુસરી જગહ ભેજતે હૈ, ઔર સુબહ પ્રાર્થના કરતે હૈ’ તેમ કહેતો સાંભળવા મળે છે.

3/4
અમદાવાદના ચાંદખેડામાં રહેતા 27 વર્ષીય અભિષેક શુક્લાએ ક્રાઇમ બ્રાંચમાં આપેલી અરજી મુજબ, હાર્દિક અને તેના બે મિત્રો એક વીડિયોમાં અજાણી સ્ત્રી સમક્ષ બ્રાહ્મણ સમાજ અંગે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. ફરિયાદીના કહેવા મુજબ હાર્દિકે અભદ્ર ટિપ્પણી કરીને અમારા સમાજનું તથા માતા-દીકરીઓનું ઘોર અપમાન કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

4/4
અમદાવાદઃ પાસના કન્વિનર હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે બહાર આવેલી કથિત સેક્સ સીડીમાં તેણે જે શબ્દોનો ઉપયોગ કર્યો હતો તેને લઇ હાર્દિક સામે અરજી કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 

Embed widget