શોધખોળ કરો

મુંબઈમાં ફોઈના ઘરે રહેતા અમદાવાદી યુવકને ફોઈની દીકરી સાથે બંધાયા સંબંધ ને પછી આવ્યો કેવો વળાંક ?

1/7
અમદાવાદઃ સામાજિક સંબંધોની પવિત્રતા સામે સવાલો ખડા કરતી એક ઘટનામાં મુંબઇ નોકરી કરવા ગયેલો અમદાવાદનો યુવક મુંબઇ રહેતી ફોઇના ઘરે રહેતો હતો ત્યારે ફોઈની દીકરી સાથે તેને સંબંધ બંધાયા હતા. મામા- ફોઇના ભાઇ બહેન વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા પરિવારે યુવકને પાછો અમદાવાદ મોકલી દીધો હતો.

2/7
અભયમનાં કાઉન્સિલર સુનિતાબહેન યુવકના ઘરે પહોંચ્યા હતા. કાઉન્સેલિંગમાં ખબર પડી હતી કે, બન્ને પરિવારથી અલગ રહેવા માગે છે. બન્ને પરિવાર સાથે પ્રેમીયુગલની વાત પછી પણ બંને અલગ થવા તૈયાર ના થતાં પરિવારે અંતે બાંયેધરી આપી કે અમે તેમને અલગ નહી કરીએ, પણ અમારી સાથે કોઇ સંબંધ રહેશે નહી.

3/7
જો કે યુવકની ઉંમર 21 વર્ષથી ઓછી હોઇ બંનેએ લિવ ઇન રિલેશનના કરાર કર્યા હતા. દીકરી ભાગી જતાં યુવતીનાં માતા પિતા અમદાવાદ આવ્યા અને મહિલા હેલ્પલાઇન અભયમના 181 પર ફોન કરી કહ્યું કે,'અમને મદદ કરો અમારી દીકરી ભાઇ સાથે લગ્ન કરવા માટે મુંબઇથી ભાગીને આવી છે. અમારી વાત કરાવો.'

4/7
બન્નેએ એકબીજા સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરતા પરિવારજનોએ વિરોધ કર્યો હતો. આ મામલો આગળ ના વધે એટલે યુવકને પાછો અમદાવાદ મોકલી દેવાયો હતોય યુવતીથી પ્રેમીનો વિરહ સહન ના થતાં બે દિવસ પહેલા તે પણ મુંબઇથી ભાગીને અમદાવાદ આવી ગઇ હતી.

5/7
 આ ઘટનાની વિગત એવી છે કે મુંબઇમાં રહેતાં હેમાબેનના પિતરાઇ ભાઇ અમદાવાદ નારોલ ખાતે રહે છે. તેમનો દીકરો એન્જિનિયરિંગ કરી રહ્યા પછી નોકરી માટે મુંબઇ ગયો હતો. મુંબઇમાં નોકરી મળતા તે ફોઇના ઘરે રોકાયો હતો. દરમિયાન સવિતાની 19 વર્ષીય દીકરી તેના પ્રેમમાં પડી હતી. બંને વચ્ચે સંબંધો પણ બંધાયા.

6/7
હેલ્પલાઈન દ્વારા લાચારી વ્યક્ત કરાઈ હતી કે, બંને પુખ્ત છે અને કાયદેસરના કરાર છે તેથી કંઈ ના થઈ શકે. આ વાતના કારણે લાચાર યુવતીનાં માતા-પિતાએ પણ બાંયધરી આપવી પડી કે યુવક કે યુવતીનો પરિવાર બંનેને અલગ નહીં કરે અને સાથે જ રહેવા દેશે.

7/7
મામાના દીકરા એવા પિતરાઇ ભાઇના પ્રેમમાં અંધ યુવતી ઘરેથી ભાગીને અમદાવાદ આવી ગઈ અને ભાઇ-બહેન લિવ ઇન રિલેશનશીપના કરાર રી સાથે રહેવા લાગ્યાં. આ ઘટનાથી સ્તબ્ધ બની ગયેલાં યુવતીનાં માતા પિતાએ મહિલા હેલ્પલાઇન 181ની મદદ માંગી હતી પણ બંને વ્યક્તિ પુખ્ત હોવાથી કશું થઈ શકે તેમ નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો

Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ

કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત

જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?

Embed widget