શોધખોળ કરો
અમદાવાદઃ નરોડમાં લક્ઝરી બસનો અકસ્માત, 10 મુસાફરો ઘાયલ
1/3

અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં ખાનગી કંપનીની ટ્રાવેલ્સ બસનો અકસ્માત થતાં દસ મુસાફરો ઘાયલ થયા છે. આ અંગેની મળતી વિગતો પ્રમાણે શ્રીનાથ ટ્રાવેલ્સની બસ નરોડા ગેલેક્સ સિટી પાસે પલટી ખાઈ ગઈ હતી. આ બસ અકસ્માતને કારણે બસમાં બેઠેલા મુસાફરોમાંથી 10ને ઇજા થઈ હતી. આ અકસ્માત પછી ત્રણ 108 ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલનો સારવાર આપી હતી.
2/3

આ ઘટના મોડી રાત્રે બની હતી. અકસ્માતમાં ઘાયલ થયેલાઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Published at : 19 Nov 2016 10:00 AM (IST)
Tags :
Bus AccidentView More





















