શોધખોળ કરો

પોલીસે બંધ કાફે પર પાડ્યો દરોડોઃ બે યુવતી અને સાત યુવક કઈ હાલતમાં ઝડપાયાં? જાણો

1/6
પોલીસે હુક્કાબારમાંથી ચાર હુક્કા, 8 હુક્કા પીવાની નળીઓ અને અલગ અલગ પ્રકારની ફલેવરના ડબ્બા કબજે કર્યા હતા. હુક્કાબારમાં ટીવી નાસ્તાની પણ સગવડ રાખવામાં આવી હતી. આ ઉપરાંત યુવક-યુવતીઓને એકાંત માણવાની સગવડ કરી અપાતી હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

2/6
ગુજરાત સરકારે એકાદ મહિના પહેલાં હુક્કાબાર પર પ્રતિબંધ મૂક્યો છે. એ છતાં કેટલાક લોકો ખાનગીમાં ગેરકાયદેસર રીતે હુક્કા બાર ચલાવી રહ્યા છે તેવી બાતમીઓ પોલીસને સતત મળતી રહે છે. કોલેજિયન યુવક યુવતીઓ હુક્કાની લિજ્જત માણવા આવે છે અને બરબાદ થાય છે તેથી સરકારે પ્રતિબંધ મૂક્યો છે.

3/6
પોલીસ તપાસમાં મહારાજા કાફે બંધ હાલતમાં હોય તેવું બતાવવા આગળનો દરવાજો બંધ રખાયો હતો અને પાછલા બારણેથી યુવક- યુવતીઓને એન્ટ્રી અપાતી હતી. પકડાયેલા કર્મચારીઓની પૂછપરછમાં દરિયાપુરમાં રહેતા હર્ષ ઉમેદભાઈ પટેલ અને કારંજના જુનેજ શેખ આ ગોરખઘંધો ચલાવતા હોવાનું બહાર આવ્યું છે.

4/6
પીસીબી અને નવરંગપુરા પોલીસે ચોક્કસ બાતમી આધારે સીજીરોડ પર પંચવટી સર્કલ નજીક પેટ્રોલ પંપ પાસે ગલીમાં આવેલા અશ્ર્વરથ કોમ્પલેક્ષમાં આવેલા મહારાજા કાફેમાં આજે રાત્રે દરોડો પાડ્યો હતો. આ ગેરકાયદે ચાલતા હુક્કાબારમાં બે યુવતી અને સાત યુવકો હુક્કા પીતા ઝડપાઈ ગયા હતા.

5/6
પોલીસે મધરાતે અચાનક દરોડો પાડતાં નાસભાગ મચી ગઈ હતી. હુક્કા પીવામાં વ્યસ્ત યુવક-યુવતીઓ કંઈ કરે તે પહેલાં પોલીસે તેમને ઝડપી લીધા હતા પણ નાસભાગનો લાભ લઈને હુક્કાબારના સંચાલકો ફરાર થઈ ગયા હતા. જો કે હુક્કા બારમાં કામ કરતાં કર્મચારીઓ પોલીસના હાથ ઝડપાઈ ગયા હતા.

6/6
અમદાવાદઃ હુક્કાબાર પર પ્રતિબંધ હોવા છતાં સી.જી.રોડ પર પંચવટી સર્કલ પર હુક્કાબાર ધમધમે છે તેવી બાતમીના આધારે પોલીસે સોમવારે રાત્રે મહારાજા કાફે નામના હુક્કાબાર પર દરોડો પાડી બે યુવતી અને સાત યુવકોને ઝડપી લીધા હતા જ્યારે હુક્કાબારના સંચાલકો પોલીસને થાપ આપી ફરાર થઈ ગયા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 

અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

ઉમીયાધામ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, સાણંદ પોલીસે 5 આરોપી મુદ્દામાલ સાથે ઝડપ્યા 

Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો

Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ

ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ

Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 

6 મહિનામાં RC ટ્રાન્સફર નહીં થાય તો ડીલરના નામે થઈ જશે ગાડી, જાણો સરકારનો પ્રસ્તાવ?

NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી

Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ

Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ

Embed widget