શોધખોળ કરો

જાણીતા હાસ્ટલેખક વિનોદ ભટ્ટને હૉસ્પીટલમાં દાખલ કરાયા, તબિયત સ્થિર

1/4
2/4
ત્રણેક દિવસની સારવાર પછી સોમવારે તેમને ઘરે લાવવામાં આવ્યા હતા, પણ ફરી તેમને મંગળવારે તેમને વીકનેસ, ખાંસી અને હાંફ ચડવાથી મોડી સાંજે ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, વિનોદ ભટ્ટના પત્ની નલિનીબહેનનું ગત પખવાડિયે અવસાન થયું એ પછી તેમનું સ્વાસ્થ્ય વધુ નબળું પડતું રહ્યું છે.

3/4
ત્રણ પેઢીને શિષ્ટ અને સુરુચિપ્રદ હાસ્યથી ગુજરાતીઓને ખડખડાટ હસાવનારા વિનોદભાઈ છેલ્લા કેટલાક સમયથી કિડનીની તકલીફથી પીડાઇ રહ્યાં હતા. ત્યારબાદ તેમને ફેફસમાં પાણી ભરાવવાની તકલીફ પણ થઇ હતી ત્યારે પણ તેમને હૉસ્પીટલાઇઝ કરવામાં આવ્યા હતા.

4/4
અમદાવાદઃ ગુજરાતીઓની ત્રણ પેઢીને શિષ્ટ અને સુરુચિપ્રદ હાસ્યથી ખડખડાટ હસાવનારા વિનોદભાઈ હાલ ગંભીર બિમારીના કારણે હૉસ્પીટલાઇઝ થયા છે, માહિતી પ્રમાણે ફેમસ હાસ્યલેખક વિનોદ ભટ્ટની તબિયત એકદમ નાજુક સ્થિતિમાં છે, તેમને યુરિયાનું પ્રમાણ વધી જવાથી તેમને મીઠાખળી વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 

અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત

8 વર્ષની ઉંમરે વિશ્વ વિક્રમ: અમદાવાદની તક્ષવી વાઘાણીએ લિમ્બો સ્કેટિંગમાં ગિનિસ બુકમાં નામ નોંધાવ્યું

Ahmedabad News: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી કરાશે જળાભિષેક 

વિડિઓઝ

Rain Update: ભારે વરસાદના કારણે રાજ્યમાં 48 રસ્તાઓ બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો

Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું

Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે, આગામી 48 કલાક ભારે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન

Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 

એક કલાકમાં કેટલી વીજળી પેદા કરે છે Solar Panel? જાણો શું હોય છે આખી પ્રોસેસ

Gujarat Rain: ચોમાસાની જમાવટ, સિઝનનો સરેરાશ 8.46 ટકા વરસાદ, સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો

SIP Calculator: મહિને 2000 રુપિયાની SIP થી 10 લાખનું ફંડ કેટલા વર્ષમાં તૈયાર થાય? જુઓ કેલક્યુલેશન 

Embed widget