શોધખોળ કરો

અમદાવાદઃ 16 વર્ષીય સગીરા પર ત્રણ યુવકોએ ગુજાર્યો સામૂહિક બળાત્કાર, કઈ રીતે છૂટી ચુંગાલમાંથી?

1/4
વટવા પોલીસે આ ત્રણેય યુવકો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સગીરાને મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવી છે. પોલીસ પાસેથી જાણવા મળ્યું છે કે, આ સગીરાનો પરિવાર મજૂરી કરે છે અને પીપળજમાં ભાડાના મકાનમાં રહે છે.

2/4
આ ત્રણેય બળાત્કારીઓ સગીરાને અન્ય રાજ્યમાં લઈ જવાના ઇરાદાથી કાલુપુર રેલવે સ્ટેશન લઈ ગયા હતા. દરમિયાન સગીરા આ ત્રણેયને થાપ આપીને ત્યાંથી નાસી છૂટી હતી અને પોતાના માતા-પિતા પાસે પહોંચી ગઈ હતી. જ્યાં તેણે પોતાના આપવીતી કહેતા પરિવારે હિંમત આપતાં કિશોરીએ વટવા પોલીસ સ્ટેશનમાં સામૂહિક બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.

3/4
આ અંગેની વિગતો એવી છે કે, ચાર દિવસ પહેલા પ્રમોદ વીરેન્દ્ર દૂબે, ધર્મેન્દ્ર અને શ્રીરામ કિશોરસિંહ નામના ત્રણ યુવકો કિશોરીના મોઢે રૂમાલ બાંધી કારમાં બેસાડીને પીપળજ ગામ પાસે રેલવે સ્ટેશનની બાજુમાં આવેલા મકાનમાં લઈ ગયા હતા. જ્યાં તેના પર ત્રણેયે બળાત્કાર ગુજાર્યો હતો.

4/4
અમદાવાદઃ નારોલ પાસે આવેલા પીપળજ ગામની એક સગીરાનું અપહરણ કરીને ત્રણ યુવકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. ચાર દિવસ પહેલા આ ત્રણ યુવકોએ 16 વર્ષીય સગીરાનું અપહરણ કર્યું હતું અને પછી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ બળાત્કારીઓની ચૂંગાલમાંથી છૂટેલી કિશોરીએ ત્રણેય યુવકો સામે ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર

ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ

Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

Ahmedabad Jagannath Rath Yatra 2026 : અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ક્યાં જિલ્લામાં રહેશે મેઘમહેર, જાણો હવામાન અપડેટ્સ

આજનું હવામાન 19 જુલાઈ: આજે 15 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 70 ની સ્પીડે ફૂંકાશે પવન

Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન

અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત

US-Iran Conflict: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા ભડક્યું, ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક

હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન

Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ

Gujarat Rain Updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસ્યો વરસાદ,જાણો અપડેટ્સ
Gujarat Rain Updates:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસ્યો વરસાદ,જાણો અપડેટ્સ
Embed widget