શોધખોળ કરો
ગુજરાત ભાજપના ટોચના નેતાએ ખેતરમાં કાર રોકીને કારમાં યુવતી સાથે પરાણે માણ્યું સેક્સ ને ઉતાર્યો વીડિયો, પછી.........
1/5

ભાનુશાળી તેને અન્ય વ્યક્તિઓ સાથે પણ સંબંધ બાંધવા અને સેક્સ માણવા દબાણ કરતા હોવાનો આક્ષેપ યુવતીએ કર્યો છે. જો કે બીજા પુરૂષો સાથે સેક્સ સંબંધો માટે યુવતી તૈયાર ન થતા જયંતીભાઈએ તેને ધાકધમકી આપી હતી. ભાનુશાળીએ કરેલા શારીરિક શોષણ અને ધમકીથી કંટાળી યુવતીએ પોલીસમાં ફરિયાદ કરી છે.
2/5

અમદાવાદઃ ભાજપના વધુ એક નેતા જ્યંતિભાઈ ભાનુશાળી સામે બળાત્કારનો આક્ષેપ મૂકાયો છે તેના કારણે રાજકીય રીતે ખળભળાટ મચ્યો છે ત્યારે ભાનુશાળીએ પોતાને નિર્દોષ ગણાવ્યા છે. જો કે સુરતની 21 વર્ષની કોલેજીયન યુવતીએ પોતાની ફરિયાદમાં કરેલા આક્ષેપો ચોંકાવનારા છે.
Published at : 14 Jul 2018 10:13 AM (IST)
View More





















