શોધખોળ કરો

‘હું સુરતનો ડોન છું, કહું ત્યારે સેક્સ માટે આવી જ જવાનું’ અમદાવાદમાં લંપટ શિક્ષકે બનાવી વિદ્યાર્થીનીને હવસનો શિકાર

1/8
આરોપી પ્રકાશ પટેલે અમદાવાદ બહાર પણ વિદ્યાર્થીની સાથે સેક્સ સંબંધ બાંધ્યા હતા. મહેસાણા પાસે ગેસ્ટ હાઉસમાં લઇ જઇને પણ બળાત્કાર ગુજાર્યો હોવાનું વિદ્યાર્થીનીએ જણાવ્યું છે. આરોપી પાટણના ખોરસમ ગામમાં રહેતો હોવાથી ચાંદખેડા પોલીસે એક ટીમ પાટણ પણ રવાના કરી છે.

2/8
લંપટ શિક્ષક પ્રકાશ પટેલે સગીરાને પોતે તેની લગ્ન કરવા માગે છે એવું પણ કહ્યું હતું. સગીરાને લંપટ શિક્ષકે ધમકી આપી કે તે પોતે સુરતનો ડોન છે અને તેની પર અનેક ગુના નોંધાયા છે એટલે તે કહે ત્યારે તેણે આવી જ જવાનું. આ રીતે તેણે ધમકાવીને અનેક વખત વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યો હતો.

3/8
માતા-પિતા તરત જ સગીરોને લઈને ચાંદખેડા પોલીસ સ્ટેશન ગયા હતા અને પ્રકાશ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે ચાંદખેડા પીઆઈ વી.આર.વાણીયાએ જણાવ્યું હતુ કે સગીરાએ ફરિયાદ નોંધાવી હોવાની જાણ થતા પ્રકાશ પટેલ ભાગી ગયો હોવાથી તેની શોધખોળ શરૂ કરી છે.

4/8
આ અશ્લીલ ફોટા અને વીડિયોના આધારે શિક્ષકે વિદ્યાર્થીનીને બ્લેકમેઈલ કરીને 1 વર્ષ સુધી જુદી જુદી જગ્યાએ લઈ જઈ સેક્સ માણીને બળાત્કાર ગુજાર્યો હતો. આ લંપટ શિક્ષકે ગુજારેલા બળાત્કાર અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બળાત્કારી લંપટ શિક્ષક ભાગી જતાં તેને પકડવા તજવીજ હાથ ધરાઈ છે.

5/8
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ચાંદખેડા વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીરા 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. સાથે તે કે.બી.રોયલ, અલ્ટેઝા ગ્રીન ઓરાની બાજુમાં, માન સરોવર રોડ, ચાંદખેડામાં ટ્યુશન કલાસીસ ચલાવતા પ્રકાશ બાબુભાઇ પટેલ(27) ના કલાસીસમાં અભ્યાસ માટે જતી હતી.

6/8
 અમદાવાદ: ચાંદખેડામાં ખાનગી ટ્યુશન શિક્ષકે ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીને કેફી પદાર્થ યુકત પાણી પીવડાવી બેભાન કરી તેની સાથે સેક્સ સંબંધ બાંધ્યા હતા. શિક્ષકે મોબાઈલ ફોનથી 16 વર્ષની સગીરાના નગ્ન ફોટા પાડ્યા હતા અને વિડીયો ઉતારી લીધો હતો.

7/8
સગીરા ભાનમાં આવી પછી ઘરે જતી રહી હતી પણ લંપટ શિક્ષક ત્યાર બાદ તેને અશ્લીલ વિડીયો-ફોટા બતાવીને પ્રકાશ બ્લેક મેલ કરતો હતો અને તેને જુદી જુદી જગ્યાએ લઇ જઇ બળાત્કાર ગુજારતો હતો. આખરે થાકીને સગીરાએ માતા-પિતાને જાણ કરી હતી.

8/8
પ્રકાશે એક દિવસ એકસ્ટ્રા કલાસના બહાને સગીરાને બોલાવી હતી અને તેને કેફી પદાર્થ યુકત પાણી પીવડાવી દેતા તે બેભાન થઇ ગઇ હતી. જેનો લાભ લઇને પ્રકાશે સગીરા સાથે સેક્સ સંબંધ બાંધીને બળાત્કાર કર્યો હતો. આટલું નહીં મોબાઈલ ફોનમાં સગીરાના નગ્ન ફોટા પાડી લીધા હતા અને વિડીયો ઉતારી લીધા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 

અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

ઉમીયાધામ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, સાણંદ પોલીસે 5 આરોપી મુદ્દામાલ સાથે ઝડપ્યા 

Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો

Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ

ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ

Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
6 મહિનામાં RC ટ્રાન્સફર નહીં થાય તો ડીલરના નામે થઈ જશે ગાડી, જાણો સરકારનો પ્રસ્તાવ?

NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી

Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ

Embed widget