શોધખોળ કરો

GPSCએ જાહેર કર્યું આખા વર્ષનું એક્ઝામ કેલેન્ડર, કુલ 2623 ઉચ્ચ સરકારી અધિકારીઓની ભરતી, જાણો ક્યારે યોજાશે કઈ પરીક્ષા ?

1/7
આગામી જુલાઇ મહિનામાં વહિવટી ક્ષેત્ર, શિક્ષણ ક્ષેત્રમાં કુલ 153 ભરતી થવાની છે. જેમાં સૌથી વધુ ગુજરાત વહ8ીવટી સેવા, વર્ગ-1 અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 તથા વર્ગ-2 માટે અંદાજે 100 ભરતી કરવાની છે. જ્યારે ઇન્ડસ્ટ્રિય પ્રમોશન ઓફિસર(કમિશનર, કુટિર અને ગ્રામ ઉદ્યોગની કચેરી હેઠળ), વર્ગ-2ની 17 ભરતી જ્યારે સહાયક રાજ્ય વેરા કમિશનર, વર્ગ-1 માટેની 15 ભરતી થવાની છે.

2/7
અમદાવાદઃ ગુજરાત જાહેર સેવા આયોગ(જીપીએસસી) દ્વારા વર્ષ 2018 દરમિયાન યોજાનારી વિવિધ જગ્યાઓ માટેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જીપીએસસી દ્વારા જેની સીધી કે સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરતી કરવામાં આવશે. આ અંગેની માહિતી જીપીએસસીની ઓફિસિયલ વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. 2018માં કુલ 2623 ભરતી કરાવાની છે. વિગતવાર માહિતી નીચે પ્રમાણે છે.

3/7
એપ્રિલ મહિનામાં મેડિકલ વિભાગને લગતી 80 ભરતી થવાની છે. જેમાં સૌથી વધુ પેથોલોજી ટ્યુટર, વર્ગ-2ની 15 ખાસ ભરતી થવાની છે, તે સિવાય બીજી સાત જગ્યાઓ પણ ભરવાની છે.આ ઉપરાંત મદદનીશ ચેરીટી કમિશનર, વર્ગ-1 માટેની 11ની ભરતી થવાની છે. આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગમાં વર્ગ-2 માટે 8 વહીવટી અધિકારીની ભરતી થવાની છે.

4/7
આગામી મે મહિનામાં વિવિધ ખાતાઓમાં કુલ 43 ભરતી થવાની છે, જેમાં સૌથી વધુ માઇક્રોબાયોલજીસ્ટ, વર્ગ-1(કા.રા.વિ.યો) માટે 18ની ભરતી થવાની છે. જ્યારે જૂન મહિનામાં કુલ 44 ભરતી થવાની છે, જમાં સૌથી વધુ ગુજરાત સ્કીલ ટ્રેનિંગ સર્વિસિઝ, વર્ગ-2મા 30 આચાર્યની ભરતી થવાની છે.

5/7
નવેમ્બર મહિનામાં કુલ 345 ભરતી થવાની છે, જેમાં સૌથી વધુ 212 ભરતી મદદનીશ ઇનજનેર(સિવિલ), વર્ગ-2 માર્ગ અને મકાન વિભાગ) માટે થવાની છે. ઉપરાંત રેડિયોલોજીસ્ટ, વર્ગ-2(તજજ્ઞ સેવા) માટે 45 અને ઇ.એન.ટી સર્જન વર્ગ-1(તજજ્ઞ સેવા) માટે 24ની ભરતી થવાની છે. સહાયક મોટર વાહન નિરીક્ષક, વર્ગ-3 માટેની 25 ભરતી થવાની છે. માઇક્રોબાયોલોજીલસ્ટની 18, તેમજ પેથોલોજીસ્ટ માટેની 16 ભરતી થવાની છે.

6/7
આગામી ઓગસ્ટ મહિનામાં કુલ 1572 ભરતી થવાની છે. જેમાં તબીબી અધિકારી, વર્ગ-2 માટેની 1450 ભરતી થવાની છે. ઉપરાંત વીમા તબીબી અધિકારી(એલોપથીક), વર્ગ-2 (કા.રા.વિ.યો) માટેની 96, ખેતી અધિકારી, વર્ગ-2 માટેની 35, જ્યારે રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-3 50 ભરતી થવાની છે. તેમજ સરાકીર હોમિયોપેથી કોલેજમાં વિવિધ વિષયના સાત રીડરની ભરતી પણ થવાની છે.

7/7
સપ્ટેમ્બર મહિનામાં કુલ 322 ભરતી થવાની છે. જેમાં સૌથી વધુ નાય સેક્શન અધિકારી/નાયબ મામલતદાર વર્ગ-3 માટેની 287 ભરતી થવાની છે. ઉપરાંત સરકારી હોમિયોપેથી કોલેજમાં વિવિધ વિષયના સાત લેક્ચરરની ભરતી પણ થવાની છે. ઓક્ટોબર મહિનામાં કુલ 64 ભરતી થવાની છે, જમાં સૌથી વધુ આઇ.સી.ટી. ઓફિસર, વર્ગ-2 માટેની 31 અને ગુજારત ઇજનેરી સેવા(સિવિલ), વર્ગ-1-2ની કુલ 25 ભરતી થવાની છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 

Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 

Embed widget