શોધખોળ કરો
નવરાત્રિમાં અમદાવાદના લોકો ક્બલ, પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસમાં નહીં માણી શકે ગરબાની મજા, જાણો કેમ
1/6

સ્પેશિયલ બ્રાંચના એસીપી એમ.કે.રાણાએ જણાવ્યું હતું કે, પાસથી રાસ -ગરબામાં એન્ટ્રી આપતી ક્લબો, પાર્ટી પ્લોટ કે ફાર્મ હાઉસમાંથી કોઈએ પણ હજુ સુધી રાસ ગરબાની મંજૂરી માગી નથી. જોકે પાર્કિંગની સમસ્યા નિવારવા માટે ગરબાના આયોજકો તેમજ પોલીસ અધિકારીઓ વચ્ચે પણ મીટિંગ યોજાશે.
2/6

સોસાયટીમાં યોજાતા રાસ ગરબામાં લાઉડ સ્પીકર વગાડવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી મંજૂરી લેવી પડે છે. દર વર્ષે અમદાવાદના જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં અંદાજે 15 જેટલી સોસાયટી રાસ-ગરબા માટે મંજૂરી લે છે. તે મંજૂરી માત્ર દસ વાગ્યા સુધીની જ આપવામાં આવે છે. જોકે ચાલુ વર્ષે આ આંકડામાં બહુ મોટો વધારો થવાની શકયતા પોલીસે નકારી નથી.
Published at : 30 Sep 2018 09:16 AM (IST)
View More




















