શોધખોળ કરો
ભાજપ છોડવા અંગે મહેન્દ્રસિંહ વાઘેલાએ શું કરી સ્પષ્ટતા? જાણો વિગત
1/4

ભાજપ છોડવાને લઈને મહેન્દ્રસિંહ વાઘેલા એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વાત માત્ર અફવા છે. મારું આવું કોઈ આયોજન નથી.
2/4

શંકરસિંહની નજીકનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મહેન્દ્રસિંહ હાલ કોઇ પણ પક્ષમાં નહીં જોડાય પરંતુ બાપુની શૈક્ષણિક સંસ્થાઓ પર વધુ ધ્યાન આપી શકે છે. શંકરસિંહ બાપુએ તેમના વતન વાસણ ખાતે બાપુ નોલેજ એકેડમી ઉપરાંત ગાંધીનગરમાં પણ કોલેજો ઉભી કરી છે.
Published at : 23 Sep 2018 01:04 PM (IST)
Tags :
BJP GujaratView More



















