શોધખોળ કરો
કોંગ્રેસ છોડીને ભાજપમાં ને પછી ભાજપ પણ છોડનારા આ ભૂતપૂર્વ ધારાસભ્ય પવારની NCPમાં જોડાશે, જાણો વિગત
1/5

શંકરસિંહ વાઘેલાની સાથે તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા, તેમજ અમીત ચૌધરી (માણસા), રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય) અને રામસિંહ પરમાર (ઠાસરા) જોડાઇ શકે છે.
2/5

જો કે ભાજપમાં મહેન્દ્રસિંહની અવગણના કરવામાં આવતા મહેન્દ્રસિંહે ભાજપ સાથે પણ છેડો ફાડયો હતો. હવે બાપુની સાથે સાથે મહેન્દ્રસિંહ વાઘેલા પણ એનસીપીમાં જોડાઈ શકે છે. મહેન્દ્રસિંહ વાઘેલા લોકસભાની ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પરથી ઝંપલાવે તેવી પણ શક્યતા છે.
Published at : 24 Jan 2019 10:40 AM (IST)
View More



















