શોધખોળ કરો

માંડવીઃ BJP નેતાના હવસનો ભોગ બનેલી તાલુકા પંચાયતની મહિલા સભ્ય આવી સામે, જાણો શું હતી ઘટના

1/6
2/6
અમદાવાદઃ ભાજપના નેતા ભૂપેન્દ્ર જસરાજ સુરાણી પર રેપનો આરોપ લગાવનારા માંડવી તાલુકા પંચાયતના મહિલા સભ્ય આજે કોગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં સામે આવ્યા હતા. પીડિતાએ ભાજપના નેતા પર રેપ કરવાનો આરોપ લગાવી પાવી જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ પીડિતાનો આક્ષેપ છે કે અત્યાર સુધીમાં પોલીસે આરોપી સામે કોઇ પણ કાર્યવાહી કરી નથી.

3/6
આ પછી ગામના આગેવાનોને આ વાતની જાણ કરતાં યુવકની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછમાં યુવકે બળાત્કાર કર્યો હોવાની કબૂલાત કરી હતી. તેમજ ભૂલ થઈ ગઈ હોવાનું જણાવીને સમાધાન માટેની વાત કરી હતી.

4/6
મહિલાએ આક્ષેપ લગાવ્યો હતો કે ત્યારબાદ ભૂપેન્દ્રએ તેની સાથે બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાએ કહ્યું કે, તે દિવસે મેં મદદ માટે બૂમાબૂમ કરી હતી પરંતુ ગણપતિ ઉત્સવના ઘોંઘાટમાં તેમનો અવાજ કોઈએ સાંભળ્યો નહોતો. પીડિતાનો આક્ષેપ છે કે ભૂપેન્દ્ર તેને ફોન કરીને કેટલાક દિવસોથી પરેશાન કરતો હતો.

5/6
પીડિતાએ આક્ષેપ કર્યો હતો કે, ત્રીજી સપ્ટેમ્બરે ગણપતિ ઉત્સવના દિવસે પોતાના ઘરે એકલા હતા. તે દિવસે તેમના ઘરના પાછળના ભાગમાં તે ટોઇલેટ માટે ગયા હતા ત્યારે તેમના જ ગામનો ભાજપના નેતા ભૂપેન્દ્ર જસરાજ સુરાણી નામનો યુવક દિવાલ કૂદીને ત્યાં આવી પહોંચ્યો હતો.

6/6
બળાત્કારની ઘટના પછી ડરી ગયેલા ભાજપના મહિલા સભ્યે ચારેક દિવસ સુધી પતિને આ વાતની જાણ કરી નહોતી. મહિલાએ ચાર દિવસ પછી પતિને આ અંગે વાત કરતાં તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને પત્નીને માર માર્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

ઉમીયાધામ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, સાણંદ પોલીસે 5 આરોપી મુદ્દામાલ સાથે ઝડપ્યા 

Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર

Ahmedabad: ધોળકા-ધંધુકામાં ભોગાવો નદીના પૂરથી 2 સ્ટેટ હાઈવે બંધ, વાહનવ્યવહાર ખોરવાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ

ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ

NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી

Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ

Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ

પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી

Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળ
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળતા
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ

Embed widget