શોધખોળ કરો

અમદાવાદ: ન્યૂ નવચેતન સ્કૂલના 32 વિદ્યાર્થીઓ આપી શકશે બોર્ડની પરીક્ષા, બે સંચાલોકોની થઈ ધરપકડ

1/3
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના મેઘાણીનગરની ન્યૂ નવચેતન સ્કૂલને બોર્ડની મંજૂરી ન હોવા છતાં ધોરણ 9 અને 10ના 32 વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન ભણાવવામાં આવતા હતા. વિદ્યાર્થીઓ પાસેથી મહિને 700 રૂપિયાની ફી પણ ઉઘરાવવામાં આવતી હતી. જ્યારે બોર્ડના પરીક્ષાર્થીને હોલ ટિકિટ ન મળતાં સમગ્ર પ્રકરણનો ખુલાસો થયો હતો. વાલીઓ અને વિદ્યાર્થીઓ મોડી રાત્રે સ્થાનિક ધારાસભ્યના ઘરે રજૂઆત કરી હતી. ત્યારે સરકારે સમગ્ર મામલે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો છે.

2/3
32 વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે શનિવારે એબીપી અસ્મિતાએ 5 વાગ્યાથી અભિયાન શરૂ કર્યું હતુ. અને વિદ્યાર્થીઓની રજૂઆત શિક્ષણમંત્રી સુધી પહોંચાડી હતી. એબીપી અસ્મિતાની મૂહિમ બાદ ન્યૂ નવચેતન સ્કૂલના વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવામાં રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.

3/3
અમદાવાદ: મેઘાણીનગરમાં આવેલ ન્યૂ નવચેતન સ્કૂલની મંજૂરીને લઈને થયેલા વિવાદ બાદ આખરે રાજ્ય સરકારે કાર્યવાઈ કરી છે. ફરિયાદ બાદ મેઘાણીનગર પોલીસે આ કેસમાં ટ્રસ્ટી હરીશ દેસાઈ અને સુરેશ દવેની ધરપકડ કરી છે. જ્યારે બે ટ્રસ્ટીઓ ફરાર થઈ ગયા છે જેની શોધખોળ હાથ ધરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 

Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 

Embed widget