શોધખોળ કરો
નીતિન પટેલે પાટીદારોને નહીં પણ આ સમુદાયને ઓબીસીમાં સમાવવા લખ્યો પત્ર, જાણો વિગત
1/6

સમિતી દ્વારા આવેદન પત્રના બીજા જ દિવસે નીતિન પટેલે પછાત વર્ગો માટેના પંચના ચેરમેનને પત્ર લખી આ અંગેની ભલામણ કરી હતી. પટેલે આવેદનપત્રનો હવાલો આપી ખેડૂતોને ઓબીસીમાં સમાવવા માટેના સર્વેની કામગીરી ઝડપથી કરવા બાબતે ભલામણ કરી છે.
2/6

ખેડૂતોનો વિકાસ થાય અને સ્વમાન સાથે જીવી શકે તે માટે સરકારે સર્વે કરી તેમને ઓબીસીમાં સમાવવા જોઈએ. ખેડૂતોનો ઓબીસીમાં સમાવેશ ન થાય ત્યાં સુધી રાજ્ય સરકારની નોકરીઓમાં ભરતી રોકવા સહિતની બાબતો અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરાઈ હતી.
Published at : 12 Feb 2017 10:54 AM (IST)
View More





















