શોધખોળ કરો

હવે LLB કરવા માટે પણ વયમર્યાદા નક્કી કરાઈ, જાણો કોને નહીં મળે LLBમાં એડમિશન

1/5
યુનિવર્સિટી દ્વારા હાલ તમામ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાની મંજુરી આપી છે. 12મીથી 24મી સુધી પીનવિતરણ અને 15મીથી ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. 28 વર્ષથી મોટી ઉમરના તમામ વ્યકિતઓએ અંડરટેકિંગ સાથે ફોર્મ ભરવાનું રહેશે.

2/5
સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પડતર છે. જેના કારણે યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રવેશ પ્રક્રિયામાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ઓનલાઇન રજિસ્ટ્રેશન કરતાં દરેક વ્યકિત પૈકી જેઓની વયમર્યાદા 30 વર્ષ ઉપર છે તેઓએ એવી બાંયેધરી આપવી પડશે કે મારી ઉમર ૩૦ વર્ષથી વધારે હોવા છતાં પ્રવેશ માટે ફોર્મ ભર્યા છે પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા જે આખરી ચુકાદો આપવામાં આવશે તેને માન્ય ગણવાનો રહેશે.

3/5
જો સુપ્રીમ કોર્ટના આખરી ચુકાદા બાદ પ્રવેશ રદ કરવામાં આવે તો કોલેજ કે યુનિવર્સિટી પર કોઇ દાવો કરવાનો રહેશે નહી તેવી સ્પષ્ટતા પણ કરવાની રહેશે. આમ, હાલની પરિસ્થિતિ પ્રમાણે જ નિર્ણય યથાવત રહે તે 28 વર્ષથી ઉપરની વયમર્યાદા ધરાવતાં કોઇ વ્યકિત LLB કરી શકે તેમ નથી.

4/5
LLBમાં પ્રવેશ માટે વયમર્યાદા કેટલી હોવી જોઇએ તે મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. બાર કાઉન્સિલ દ્વારા એલએલબીમાં પ્રવેશ માટે 28 વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે. પરંતુ આ નિર્ણય સામે હાલમાં કોર્ટમાં અરજી થઇ છે.

5/5
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી LLBની 12 જેટલી કોલેજોમાં પ્રવેશ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં ચાલુ વર્ષે 30 વર્ષથી ઉપરની ઉમર ધરાવતાં વ્યકિત પૈકી કોઇ LLB કરવા ઇચ્છતાં હોય તેમને શરતી પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે. એટલે કે આ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા બાદ આ પ્રવેશ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધીન રહેશે તેવી સ્પષ્ટતાં પણ કરવામાં આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  

અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત

આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે

આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે

RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે

ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP

હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે

ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?

Embed widget