શોધખોળ કરો
નડિયાદઃ દીકરીની 15 વર્ષની ફ્રેન્ડ સાથે બાંધ્યા સેક્સ સંબંધ, પછી ભગાડી ગયા ને છેવટે આવ્યો કરૂણ અંજામ
1/5

લોકઅપ પર ફરજ બજાવતાં ગાર્ડે કસ્ટડીમાં દિનેશનો મૃતદેહ લટકતો જોયા બાદ અન્ય પોલીસ કર્મચારીઓને જાણ કરી હતી. પોલીસે દિનેશ ઝાલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ બનાવ અંગે ચકલાસી પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
2/5

ઝાલાને ચકલાસી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. મંગળવાર વહેલી સવારે આરોપી દિનેશ ઝાલાએ પોલીસ કસ્ટડીમાં પાછળની દીવાલે આવેલી બારીના સળિયા સાથે પોતાના શર્ટનો એક છેડો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
Published at : 19 Oct 2016 10:37 AM (IST)
View More





















