શોધખોળ કરો
અમદાવાદીને ધૂમ સ્ટાઈલમાં બાઈક ચલાવવું ભારે પડ્યું, અકસ્માત થયા બાદ બાઈક પર સવાર કપલના શું થયા હાલ
1/3

અમદાવાદઃ અમદાવાદના ખોખરા-હાટકેશ્વર રોડ પર ફુલ સ્પિડે ધુમ સ્ટાઈલમાં બાઇક ચલાવવું યુવાનને ભારે પડ્યું હતું. બપોર સુમારે ખોખરા સર્કલથી હાટકેશ્વર બ્રિજ તરફ જતી વખતે બાઈકની સ્પીડ કંટ્રોલ ન થતાં બાઇક સીધુ દૂકાનના પગથિયામાં અથડાયું હતું.
2/3

ધુમ સ્ટાઇટમાં ચાલતી બાઇકને જોઈને આસપાસના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. બાઇક અથડાયા બાદ 100 ફુટ ઘસડાયું હતું. જેથી ઘટના સ્થળે જ યુવાનનું મોત થયું હતું. ઝડપને કારણે અન્ય બે બાઇકને પણ અથડાયું હતું.
Published at : 13 Aug 2018 09:09 AM (IST)
View More
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
દુનિયા
દેશ




















