શોધખોળ કરો
‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના લોકાર્પણ માટે PM મોદી આજે ગુજરાતના આંગણે, જાણો શું છે સંપૂર્ણ કાર્યક્રમ
1/5

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ પીએમ સરદાર પટેલની જીવન ઝાંખી રજુ કરતા પ્રદર્શનની મુલાકાત લેશે. અહીંથી તેઓ લીફ્ટમાં બેસીને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’માં બનાવવામાં આવેલી ગેલેરીમાં જશે. આ ગેલેરીમાંથી સરદાર સરોવર ડેમનો સુંદર નજારો દેખાય છે. મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ 3 કલાકનો રહેવાની સંભાવના છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના લોકાર્પણની સાથે જ ભારત વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા ધરાવતો દેશ બની જશે.
2/5

પીએમ મોદી સૌ પ્રથમ ‘વોલ ઓફ યુનિટી’નું લોકાર્પણ કરશે અને ત્યાર બાદ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એવી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું લોકાર્પણ કરશે.
Published at : 30 Oct 2018 09:20 AM (IST)
View More





















