શોધખોળ કરો
નવરાત્રિમાં હાઈવે પર છોકરીઓને છેડતી કરતાં 12 રોમિયોને મહિલા પોલીસે કેવી રીતે ઝડપ્યા? જાણો વિગત
1/4

નવરાત્રિના પ્રથમ દિવસે જ મહિલા પોલીસે રોડ પર રોમિયોગીરી કરતાં 12 લોકોને ઝડપી પાડ્યા છે. નવરાત્રિ દરમિયાન ડિકોય ટીમે કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાફિક પોલીસની કાર્યવાહી દરમિયાન શખ્સો રોડ પર જતી યુવતીઓની મશ્કરી અને છેડતી કરતા હતા.
2/4

નવરાત્રિ દરમિયાન રોડ પર જતી છોકરીઓની મશ્કરી કે છેડતી કરતા યુવકો સાવધાન થઈ જજો. કારણ કે રોડ પર છેડતી કરતા અથવા તો અસભ્ય વર્તન કરતા યુવકોની સામે અમદાવાદ મહિલા પોલીસે લાલ આંખ કરી છે.
Published at : 12 Oct 2018 11:00 AM (IST)
View More




















