અમદાવાદઃ વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડીયાની રાજસ્થાન પોલીસે ધરપકડ કરી હોવાના અહેવાલ છે. વીએચપીના કેટલાક ફોટા વાયરલ કરવામાં આવ્યા છે, જેમાં તેમનું એન્કાઉન્ટર કરાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, સોલા પોલીસે અટકાયત કે ધરપકડ ન કરી હોવાનો દાવો કર્યો છે.
5/6
પ્રવીણ તોગડિયાની ધરપકડ ના અહેવાલો વચ્ચે વીએચપી તરફથી કેટલાક સ્ફોટક પોસ્ટર વાયરલ કરાયા છે, જેમાં તેમનું એન્કાઉન્ટર થઈ શકે, તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. તોગડિયાની અમદાવાદથી જ ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.