શોધખોળ કરો
બિટકોઈન કેસમાં પૂર્વ IPS સહિત કયા બે આરોપી જામીન પર છૂટ્યા, જાણો વિગત
1/3

આ કેસના એક આરોપી કિરીટ પાલડિયાને અગાઉ ગુજરાત હાઈકોર્ટ જામીન આપી ચુકી છે ત્યારે કિરીટ પાલડિયાની જેમ તેમને પણ જામીન આપવામાં આવે. ત્યાર બાદ જસ્ટીસ એ.જે. દેસાઈએ આ મામલે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ જગદીશ પટેલ અને કેતન પટેલને જામીન ઉપર છોડવા હુકમ કર્યો છે.
2/3

12 કરોડના બિટકોઈન પડાવી લેવાનો આરોપને લઈ સાબરમતી જેલમાં રહેલા આઈપીએસ અધિકારી જગદીશ પટેલ અને સુરતના વકીલ કેતન પટેલે જામીન અરજીમાં રજૂઆત કરી હતી કે તેઓ છેલ્લાં આઠ મહિનાથી જેલમાં છે. આ કેસની તપાસ કરી રહેલી સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ પુરી કરી દેવામાં આવી છે.
Published at : 22 Jan 2019 07:57 AM (IST)
View More




















