શોધખોળ કરો
ભાજપે ‘પાસ’ના 10 કન્વિનરોને 46 કરોડમાં ખરીદ્યા હતા, હાર્દિક પટેલનો આક્ષેપ
1/4

રેશ્મા પટેલ- 04, વરુણ પટેલ-06, ચિરાગ પટેલ-02, કેતન પટેલ-03, દિનેશ બાંભણિયા-08, નલિન કોટડિયા-13, રવિ પટેલ-02, કેતન કાંધલ-02, દિલિપ સાબવા-04 અને વિજય માંગુકિયા-02 કરોડ રૂપિયા લીધા હોવાનો હાર્દિક પટેલે આક્ષેપ કર્યો છે.
2/4

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે પાટીદાર આંદોલનને તોડવા માટે પાસના કન્વીનરો ‘પૈસા બોલતા હૈ’ની નીતિ અપનાવી ભાજપમાં જોડાઈ ગયેલા હોવાનો આક્ષેપ પાસના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલે કર્યો છે.
Published at : 04 Jun 2018 09:41 AM (IST)
View More




















