શોધખોળ કરો

2002 રમખાણોઃ PM મોદી વિરુદ્ધની જાફરીની અરજી પર ગુજરાત હાઇકોર્ટ ક્યારે આપશે ચુકાદો? જાણો વિગતો

1/3
સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે સોંપેલા 2002ના કેસના રિપોર્ટ વિરુદ્ધ જાફરીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. ઉલ્લેખનીય છે કે રમખાણો દરમિયાન ગુલબર્ગ સોસાયટીને સળગાવી દેવામાં આવી હતી જેમાં અહેસાન જાફરી સહિત લગભગ 68 લોકોના મોત થયા હતા. ડિસેમ્બર 2013માં જાફરીની નરેન્દ્ર મોદી સહિત અન્ય લોકોને આરોપી જાહેર કરવાની અરજી મેટ્રોપોલિયન કોર્ટે ફગાવી હતી. ત્યારબાદ 2014માં તેમણે હાઇકોર્ટમાં અરજી કરી હતી.

2/3
અમદાવાદઃ ગુજરાતમાં 2002માં થયેલા રમખાણોને લઇને કોગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીના પત્ની ઝાકીયા જાફરીની અરજી પર શુક્રવારે ગુજરાત હાઇકોર્ટે નિર્ણય મુલતવી રાખ્યો હતો. હાઇકોર્ટ આ કેસનો ચુકાદો 26 સપ્ટેમ્બરના રોજ આપશે.

3/3
નોંધનીય છે કે 3 જૂલાઇના રોજ હાઇકોર્ટે જાફરીની અરજી પર સુનાવણી પુરી કરી લીધી હતી. 2002ના રમખાણોના કેસમાં નીચલી અદાલતે વડાપ્રધાન મોદી અને અન્ય 58 લોકોને ક્લીન ચીટ આપી હતી. નીચલી અદાલતના આ ચુકાદાને ઝાકીયા જાફરીએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ

ગુજરાતમાં જજોની મોટા પાયે બદલી અને બઢતી, 67 ડિસ્ટ્રિક્ટ, 63 સિવિલ જજની બદલી,17 ઓગસ્ટ સુધીમાં સંભાળશે ચાર્જ

Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  

Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો

પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ

Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Embed widget