શોધખોળ કરો

શંકરસિંહ ઉપરાંત કોણે કરી અહમદ પટેલ સાથે ગદ્દારી ? મત આપવાનું કહીને ફરી ગયા ? જાણો વિગત

1/5
બાકી રહેલા બે ધારાસભ્યોમાંથી જંયત બોસ્કી શંકાના દાયરામાં છે કેમ કે છોટુભાઈ વસાવા ભાજપના અત્યંત વિરોધી છે. ભાજપે તેમને ખેંચવા પ્રયત્ન કર્યા હતા પણ વસાવાએ એ પ્રયત્નોને સફળ થવા નહોતા દીધા. વસાવાએ પોતે અહમદ પટેલને જ મત આપ્યો હોવાનો દાવો કર્યો છે જ્યારે બોસ્કી આ મામલે ચૂપ છે.

2/5
અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલ જીતી ગયા છે. અહમદ પટેલને 44 મત મળ્યા છે અને આ પૈકી 43 મત કોંગ્રેસના ધારાસભ્યોના છે. અહમદ પટેલને 44મો મત કોનો મળ્યો તે મુદ્દે રાજકીય વર્તુળોમાં અટકળો ચાલી રહી છે તો અહમદ પટેલ સાથે કોણે ગદ્દારી કરી તે મુદ્દો પણ ચર્ચામાં છે.

3/5
નલિન કોટડિયાએ મંગળવારે સવારે ભાજપને મત આપ્યો હોવાની જાહેરાત કરી હતી. કોટડિયાએ મોડી સાંજે ગુલાંટ લગાવીને પોતે ભાજપને મત નહીં આપ્યો હોવાનું લખ્યું પણ કોટડિયાએ પાટીદારોનો આક્રોશ જોઈને આ ગુલાંટ લગાવી છે તે સ્પષ્ટ છે. આ સંજોગોમાં કોટડિયાનો વિશ્વાસ કરી શકાય તેમ નથી.

4/5
શકંરસિંહની જેમ ગુજરાત કોંગ્રેસના બીજા બે ધારાસભ્યોએ પણ અહમદ પટેલ સાથે ગદ્દારી કરી છે. એનસીપીના જ્યંત બોસ્કી, જેડીયુના છોટુભાઈ વસાવા અને ભાજપના બળવાખોર નેતા નલિન કોટડિયાએ પણ અહમદ પટેલને મત આપવાની જાહેરાત કરી હતી પણ આ પૈકી બે ધારાસભ્યોએ અહમદ પટેલને મત આપ્યો નથી.

5/5
અહમદ પટેલ સાથે શંકરસિંહ વાઘેલાએ ગદ્દારી કરી એ તો જગજાહેર છે. શંકરસિંહે અગાઉ જાહેરાત કરી હતી કે હું મારા પરમ મિત્ર અહેમદ પટેલને મત આપીશ. અહેમદ પટેલ પણ આશા રાખતા હતા કે શંકરસિંહ મિત્રતા નિભાવી તેમને મત આપશે પરંતુ મંગળવારે શંકરસિંહે મિત્રતા તોડી જાહેર કરેલું કે, મેં અહેમદ પટેલને મત નથી આપ્યો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

ઉમીયાધામ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, સાણંદ પોલીસે 5 આરોપી મુદ્દામાલ સાથે ઝડપ્યા 

Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર

Ahmedabad: ધોળકા-ધંધુકામાં ભોગાવો નદીના પૂરથી 2 સ્ટેટ હાઈવે બંધ, વાહનવ્યવહાર ખોરવાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો

Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ

ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ

Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 

6 મહિનામાં RC ટ્રાન્સફર નહીં થાય તો ડીલરના નામે થઈ જશે ગાડી, જાણો સરકારનો પ્રસ્તાવ?

NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી

Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ

Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ

Embed widget