શોધખોળ કરો
ગુજરાતમાં કોંગ્રેસ ક્યાં 200 નેતાઓને બાજુ પર મૂકી દેશે? જાણો વિગત
1/6

આ સંવાદ યાત્રા વાસ્તવમાં નવા ચહેરોના શોધયાત્રા બની રહેવાની છે. હવે એવું નક્કી કરવામાં આવ્યું છે કે, ભાજપ સામે લડત આપવા ફિલ્ડમાં યુવાઓને કામે લગાડવામાં આવશે. જ્યારે વરિષ્ઠોનું માત્ર માર્ગદર્શન પણ લેવામાં આવશે. આમ કોંગ્રેસને જીવંત બનાવવા તૈયારીઓ કરવામાં આવી છે.
2/6

પક્ષમાં રાજકીય સગાવાદ આધારે હોદ્દો મેળવનારાંને પણ ઘરનો રસ્તો દેખાડવા નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસની અત્યારે સંવાદયાત્રા નીકળી છે જેમાં પ્રદેશ પ્રમુખ-વિપક્ષના નેતા દરેક જિલ્લામાં ફરી કાર્યકરો સાથે સંવાદ કરી રહ્યાં છે. સંવાદ થયા બાદ ઉચ્ચ નેતાઓ સાથે બેસીને દરેક મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
Published at : 17 Apr 2018 03:18 PM (IST)
View More























