શોધખોળ કરો
આણંદમાં NRI મહિલાની હત્યા, હત્યારો કોણ છે તે રહસ્ય બહાર આવતા સૌને લાગ્યો મોટો આંચકો
1/5

પોલીસના કહેવા પ્રમાણે, યશ મોજશોખ ધરાવે છે. મૃતકના માતા અમેરિકામાં આવતા જતા હતા અને તેની માતાએ જોઇન્ટ એકાઉન્ટમાં જે રૂપિયા રાખ્યા હતા તે તેણે વાપરી નાખ્યા હતા. જેથી માતાના રૂપિયા વાપરી નાખ્યા હોવાની બાબત માતાને ખબર ના પડે તેથી તેણે પોતાના મિત્રને સાથે રાખી માતાની હત્યા કરી નાખી હતી. પોલીસે હાલમાં આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
2/5

ફોન આવતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને નીશાબેનની લાશને પીએમ રિપોર્ટ માટે મોકલી આપી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને લૂંટ થયાના કોઇ પુરાવા મળ્યા નહોતા. પોલીસને નીશાબેનના પુત્ર યશ પર જ શંકા ઉપજી હતી. બાદમાં પોલીસે યશની કડક પૂછપરછ કરતા તેણે તેના મિત્ર સાથે મળીને તેની માતાની હત્યા કરી હોવાનું કબૂલ્યુ હતું અને બાદમાં લૂંટની ખોટી સ્ટોરી ઉભી કરી હતી.
Published at : 07 Nov 2016 03:26 PM (IST)
Tags :
AnandView More





















