શોધખોળ કરો

Angarak Yog 2022: બની રહેલા આ યોગના કારણે 10 ઓગસ્ટ સુધી આ 5 રાશિના લોકોએ રહેવું સાવધાન, થઇ શકે છે હાનિ

હાલ મેષ રાશિમાં બે મહત્વપૂર્ણ ગ્રહો એકસાથે બેઠા છે. રાહુ અને મંગળની યુતિ આ સમયે મેષ રાશિમાં છે. જેના કારણે આ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે.

Angarak Yog 2022: હાલ મેષ રાશિમાં બે મહત્વપૂર્ણ ગ્રહો એકસાથે બેઠા છે.  રાહુ અને મંગળની યુતિ આ સમયે  મેષ રાશિમાં  છે. જેના કારણે આ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે.

અંગારક યોગને જ્યોતિષમાં ખતરનાક યોગ માનવામાં આવે છે. તેનું નામ જ લોકો ભય અનુભવે છે.  અંગારક યોગ ત્યારે બને છે જ્યારે પાપ ગ્રહ રાહુ અને મંગળની યુતિ બને છે. આ યુતિ હાલ મેષ રાશિમાં બની છે. . મેષ રાશિમાં બનેલો અંગારક યોગ તમામ રાશિના લોકોને પ્રભાવિત કરશે, પરંતુ  કેટલીક રાશિ પર તેની વધુ અસર થશે જેને આ સમય એટલે 10 ઓગસ્ટ સુધી ખૂબ કાળજી રાખવાની જરૂર છે.જાણીએ કઇ રાશિ પર તેની વધુ અસર થશે.

અંગારક યોગ ક્યારે બને

મેષ રાશિમાં અંગારક યોગ 27 જુને સર્જોયો અને આ  યોગ 10 ઓગસ્ટ 2022 સુધી રહેશે. ખાસ વાત એ છે કે આ સમયે ક્રૂર ગ્રહ શનિની ત્રીજી દૃષ્ટિ પણ મેષ રાશિ પર રહે છે. જેના કારણે અંગારક યોગની અસર વધશે. શનિની ત્રીજી દૃષ્ટિ 12 જુલાઈ 2022 સુધી મેષ રાશિ પર રહેશે. જ્યારે પાપ ગ્રહ રાહુ અને મંગળની યુતિ બને છે. ત્યારે અંગારક યોગ બને છે. આ આ યુતિ હાલ મેષ રાશિમાં બની છે.

1 ઓગસ્ટે સૌથી નજીક હશે રાહુ મંગળ

મેષ રાશિમાં બનેલા અંગારક યોગ દરમિયાન પાપ ગ્રહ રાહુ અને ગ્રહોનો અધિપતિ મંગળ સૌથી નજીક આવશે. આ દરમિયાન ખાસ કાળજી લેવી જરૂરી છે.

આ ચાર રાશિને કાળજી લેવાની જરૂર

વૃષભ રાશિ

 વૃષભ રાશિના જાતકોએ 10 ઓગસ્ટ, 2022 સુધી ખાસ ધીરજ રાખવી પડશે. વાણીમાં ખામીના કારણે સંબંધો બગડી શકે છે. દુશ્મનો સક્રિય થઈ શકે છે. નોકરીમાં મુશ્કેલી આવી શકે છે.

કન્યા

 કન્યા રાશિના જાતકોએ પૈસા અને સ્વાસ્થ્યની બાબતમાં સાવધાની રાખવી પડશે. મહત્વપૂર્ણ કાર્યોમાં નિર્ણય લેવામાં મુશ્કેલી આવી શકે છે. સંબંધો પર અસર પડી શકે છે. આ સમય દરમિયાન દલીલો ટાળવાનો પ્રયાસ કરો.

કુંભ રાશિ

 કુંભ રાશિના લોકોએ પોતાના સ્વભાવનું ધ્યાન રાખવું પડશે. કોઈનો અનાદર ન કરો. વિવાહિત જીવનમાં પણ મુશ્કેલી આવી શકે છે. ટીકાથી  સાંભળવું પડશે.

મીન રાશિ

 મીન રાશિવાળા જાતકે  ખર્ચ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો. આ સમય દરમિયાન, બિનજરૂરી વસ્તુઓ પર પૈસા ખર્ચ થઈ શકે છે. વિવાદોમાં ન પડો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા પર અમલ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

ટોપ સ્ટોરી

આવતીકાલનું રાશિફળ: 7 ઓક્ટોબરે આ 4 રાશિઓ પર થશે ધનવર્ષા! જાણો સંપૂર્ણ પંચાંગ અને રાશિફળ
આવતીકાલનું રાશિફળ: 7 ઓક્ટોબરે આ 4 રાશિઓ પર થશે ધનવર્ષા! જાણો સંપૂર્ણ પંચાંગ અને રાશિફળ
સ્વિચવર્ડ્સ અને સ્વિચકોડ્સ શું છે? જાણો કેવી રીતે કરે છે કામ
સ્વિચવર્ડ્સ અને સ્વિચકોડ્સ શું છે? જાણો કેવી રીતે કરે છે કામ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
પિતૃ પક્ષ દરમિયાન નવી નોકરી કે વ્યવસાય શરૂ કરવો જોઈએ? જાણો શું કહે છે શાસ્ત્રો અને નિયમ
પિતૃ પક્ષ દરમિયાન નવી નોકરી કે વ્યવસાય શરૂ કરવો જોઈએ? જાણો શું કહે છે શાસ્ત્રો અને નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
Embed widget