શોધખોળ કરો

Navratri 2025: પ્રેગ્નન્સી પિરિયડમાં નવરાત્રિના ઉપવાસ કરી રહ્યાં છો? તો ફૂડને ડાચટમાં કરો સામેલ

Navratri 2025: જો આપ પ્રેગ્નન્સીમાં પણ નવેય દિવસના નવરાત્રિના ઉપવાસ કરી રહયાં છો તો કેટલાક ફૂડને ડાયટમાં સામેલ કરવા જરૂરી છે.જેથી સ્વાસ્થ્યને કોઇ નુકસાન ન થાય.

Navratri 2025:નવ દિવસીય ઉત્સવ નવરાત્રીનો આજે  આઠમો દિવસ છે. 9 દિવસ સુધી ચાલનારા આ પર્વ  દરમિયાન હિન્દુ સમુદાયના તમામ લોકો ઉપવાસ રાખે છે. જો કે, ઉપવાસ કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. પરંતુ સગર્ભા સ્ત્રીઓએ હંમેશા નવ દિવસના ઉપવાસને ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ, કારણ કે તેનાથી બાળકના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. જો કે, આ જાણવા છતાં, ઘણી સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમિયાન ઉપવાસ રાખે છે. જો તમે આવા કોઈ વ્રત રાખવા ઈચ્છતા હોવ તો પહેલા ડોક્ટરની સલાહ લો. કારણ કે નાની ભૂલ પણ તમારી પ્રેગ્નન્સીને મુશ્કેલ બનાવી શકે છે.

જો આપ  પ્રેગ્નેન્ટ છો અને તમે 9 દિવસ સુધી વ્રત રાખ્યું છે, તો અહીં અમે તમને ઉપવાસની કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેનું તમારે આખા નવ દિવસ સુધી પાલન કરવું પડશે. આમ કરવાથી તમે તમારું વ્રત પૂર્ણ કરી શકશો અને બાળકના સ્વાસ્થ્ય પર કોઈ અસર નહીં થાય.

શું કરવું જોઈએ?

  1. દર બે કલાક પછી ઉપવાસ સાથે સંબંધિત ખોરાક લો. મેક્રોન્યુટ્રિઅન્ટ્સ અને સૂક્ષ્મ પોષકતત્વોનું સંતુલન જાળવો.
  2. તમારી જાતને હાઇડ્રેટેડ રાખો. નારિયેળ પાણી પીવો.
  3. આખા અનાજ તમને ઉર્જા અને ફાઈબર આપશે. તેથી, તમારા ઉપવાસના આહારમાં આવા અનાજ, સાબુદાણા, બાજરી અને રાગીનો સમાવેશ કરો.
  4. તમારા આહારમાં ફળો, સલાડ, દૂધ અને સૂકા ફળોનો સમાવેશ કરો. તમે દિવસની શરૂઆત આ ફળોથી કરી શકો છો.
  5. બદામ, કિસમિસ અને અખરોટ જેવા બેક કરેલી ચિપ્સ અથવા બદામનું મિશ્રણ ખાઓ.
  6. ઉપવાસ દરમિયાન સ્કિમ્ડ, ડબલ ટોન્ડ દૂધ પીવો. આ તમને એનર્જેટિક રાખવામાં મદદ કરશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                                         

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ, દવા, ઉપાયને અમલી કરતા પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Lucky Rashi: 2 ઓગસ્ટે મંગળ-રાહુ વચ્ચે બનશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે અચાનક ધનલાભ
Lucky Rashi: 2 ઓગસ્ટે મંગળ-રાહુ વચ્ચે બનશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે અચાનક ધનલાભ
Today's Horoscope: શનિવારનો દિવસ કઇ રાશિ માટે નિવડશે શુભ અને કઇ રાશિને રહેવું સાવધાન
Today's Horoscope: શનિવારનો દિવસ કઇ રાશિ માટે નિવડશે શુભ અને કઇ રાશિને રહેવું સાવધાન
Bhadra Mahapurush Rajyog: ભદ્ર મહાપુરુષ રાજયોગમાં શરુ થશે ઓગસ્ટ મહિનો, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Bhadra Mahapurush Rajyog: ભદ્ર મહાપુરુષ રાજયોગમાં શરુ થશે ઓગસ્ટ મહિનો, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
August Horoscope 2026: ઓગસ્ટ માસમાં આ 6 રાશિના ખૂલશે પ્રગતિના માર્ગ, જાણો કઇ છે લકી રાશિ
August Horoscope 2026: ઓગસ્ટ માસમાં આ 6 રાશિના ખૂલશે પ્રગતિના માર્ગ, જાણો કઇ છે લકી રાશિ

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, 720 રસ્તા જળમગ્ન, કેટલાક ગામડા સંપર્ક વિહોણા
Gujarat Rain Live Update: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, 720 રસ્તા જળમગ્ન, કેટલાક ગામડા સંપર્ક વિહોણા
Embed widget