શોધખોળ કરો

August Grah Gochar 2022: ઓગસ્ટમાં આ ત્રણ ગ્રહના રાશિ પરિવર્તનના કારણે આ 3 રાશિના આવશે અચ્છે દિન

August Grah Gochar 2022: જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ ત્રણ ગ્રહનું ગોચર થવાથી મુખત્વેરૂપે આ ત્રણ રાશિના લોકોના જીવન પર થશે અસર

August Grah Gochar 2022: જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ ત્રણ ગ્રહનું ગોચર થવાથી મુખત્વેરૂપે આ ત્રણ રાશિના લોકોના જીવન પર થશે અસર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલાક ગ્રહો દર મહિને પોતાની રાશિ બદલી નાખે છે. તેમની રાશિ પરિવર્તનને કારણે તમામ 12 રાશિઓ પર શુભ અને અશુભ પ્રભાવ પડે છે. ઓગસ્ટ 2022માં 3 મોટા ગ્રહો પોતાનું સ્થાન બદલવા જઈ રહ્યા છે. આ ગ્રહોના રાશિ પરિવર્તનની અસર આ 3 રાશિઓ પર પડશે. ચાલો જાણીએ કે ઓગસ્ટ મહિનામાં કયા ગ્રહો પોતાની રાશિ બદલી રહ્યા છે અને કઈ રાશિ પર તેની શું અસર પડશે?

ઓગસ્ટમાં આ ત્રણ ગ્રહોનું રાશિ પરિવર્તન

ઓગસ્ટ મહિનાનો પ્રથમ રાશિ પરિવર્તન બુધ ગ્રહનું થશે. તે 9મી ઓગસ્ટ 2022ના રોજ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. તે પછી 11 ઓગસ્ટે શુક્ર ગ્રહ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. રક્ષાબંધનનો તહેવાર પણ 11 ઓગસ્ટે ઉજવવામાં આવશે. ત્રીજી રાશિ પરિવર્તન 17 ઓગસ્ટે સૂર્ય ભગવાનનું થશે. તે 17મી ઓગસ્ટે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આવો જાણીએ આ સમયગાળા દરમિયાન આ 3 ગ્રહોના રાશિ પરિવર્તનની અસર કઈ 3 રાશિના લોકોના જીવન પર પડશે.

મિથુન રાશિ

 ઓગસ્ટમાં ગ્રહના રાશિ પરિવર્તનની  અસર મિથુન રાશિના લોકોના જીવન પર સકારાત્મક અસર કરશે. તેમને અચાનક ધનલાભ થશે. શત્રુઓનો પરાજય થશે. સમાજમાં માન-સન્માનમાં વધારો થશે. કાર્યસ્થળમાં તમારું માન સન્માન વધશે. પરિવાર સાથે તાલમેલ સારો રહેશે.

તુલા રાશિ

ઓગસ્ટ મહિનામાં ગ્રહ ગોચરના કારણે આ રાશિના લોકો સમૃદ્ધ થશે. વેપારીઓને સારો ફાયદો થશે. નોકરી સાથે જોડાયેલા લોકો તેમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવશે.

સિંહ રાશિ

ઓગસ્ટ મહિનામાં સિંહ રાશિના લોકોનો ઉત્સાહ વધશે. તમામ કામ પૂર્ણ થશે. વેપારીઓને તેમના ધંધામાં વધુ ફાયદો થશે. આ ગોચર  સિંહ રાશિના લોકોને આત્મસંતોષ આપાવશે અને  ભાગ્યદય કરાવશે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા પર અમલ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો
સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો
Rashifal 8 August 2026: કર્ક સહિત આ 6 રાશિને આજે કિસ્મતનો મળશે સાથ, જાણો 12 રાશિનું રાશિફળ
Rashifal 8 August 2026: કર્ક સહિત આ 6 રાશિને આજે કિસ્મતનો મળશે સાથ, જાણો 12 રાશિનું રાશિફળ
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
Embed widget