શોધખોળ કરો

Chaitra Navrati 2025: ચૈત્ર નવરાત્રિથી આ 4 રાશિનો શુભ સમય શરૂ થશે, આકસ્મિક ધનલાભના યોગ

Chaitra Navrati 2025: આ 4 રાશિ માટે ચૈત્ર નવરાત્રિથી શુભ દિવસો શરૂ થશે, પ્રથમ સપ્તાહમાં જ ભાગ્ય તેમના પક્ષે રહેશે, અચાનક આર્થિક લાભ થશે.

Chaitra Navrati 2025:ચૈત્ર નવરાત્રી એ હિંદુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે દર વર્ષે ખાસ કરીને દેવી દુર્ગાની પૂજા અને ઉપવાસ માટે ઉજવવામાં આવે છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રી 30 માર્ચ 2025, રવિવારથી શરૂ થઈ રહી છે અને 6 એપ્રિલ 2025, રવિવાર સુધી ચાલશે. જો કે આ વખતે અષ્ટમી અને નવમી એક જ દિવસે આવતી હોવાથી ચૈત્ર નવરાત્રી 8 દિવસની રહેશે.

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો સમયાંતરે ગોચર કરે છે અને શુભ યોગ અને રાજયોગ બનાવે છે, જેની અસર માનવ જીવન તેમજ દેશ અને દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે હિન્દુ નવું વર્ષ 2025 30 માર્ચ, રવિવારથી શરૂ થઈ રહ્યું છે અને આ દિવસથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે. આ અવસર પર કેટલીક રાશિઓ માટે વિશેષ શુભ સંકેતો છે અને આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવવાની સંભાવના છે. આવો જાણીએ કઈ રાશિના જાતકોને થશે લાભ.

વૃષભ: વૃષભ રાશિના લોકો માટે આ વર્ષ ખૂબ જ લાભદાયક રહેશે. તમને તમારી કારકિર્દીમાં વૃદ્ધિ થશે. વ્યાપારીઓને લાભ થવાની સંભાવના છે. પૈસાના મામલામાં પણ કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે, જે સફળતાનો માર્ગ ખોલશે.

મિથુનઃ આ વર્ષે મિથુન રાશિના જાતકોને કરિયરમાં બદલાવ જોવા મળશે. તેમને નવી નોકરી અથવા પ્રોજેક્ટ માટે ઓફર મળી શકે છે. તેમની મહેનત અને બુદ્ધિમત્તા તેમને આર્થિક સફળતા અપાવશે અને તેમને તેમની મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે.

કર્ક : કર્ક રાશિના જાતકનો શુભ સમય ચૈત્ર નવરાત્રિથી શરૂ થશે, આ સમયમાં આપનું ઘર ખરીદવાનું સપનું સાકાર થતું દેખાશે, કરિયરને નવી દિશા મળશે, સંબંધોમાં પણ સુમેળ વધશે., આપની આસપાસ સકારાત્મક વાતાવરણ જ જોવા મળશે.

તુલા: આ સમયે તમારા માટે નાણાંના પ્રવાહના નવા રસ્તાઓ સર્જાશે. આ સમયે વેપાર સાથે જોડાયેલા લોકોને વેપારમાં લાભની તક મળશે. નવા પ્રોજેક્ટ પર કામ કરવાથી સફળતા મળશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અફઘાનિસ્તાનમાં રાત્રે 1 વાગ્યે આવ્યો જારદાર ભૂકંપ, 4.9 તીવ્રતાના કારણે લોકોમાં ગભરાટ સાથે મચી ગઇ નાસભાગ

હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી

Trending News: ભારે કરી! નશાની હાલત ઓટો લઈને પેટ્રોલ પંપ ઉડાવવા નિકળ્યો યુવક,રીક્ષા સાથે પટકાતા થયા આવા હાલ, જુઓ વીડિયો

સરકારનો ઘટસ્ફોટ! 10 હજારથી વધુ ભારતીયો વિદેશી જેલમાં કેદ છે, આટલા લોકો જોઈ રહ્યા છે મોતની રાહ

ABP Premium

વિડિઓઝ

Gondal News: પાટીદાર કિશોરને માર મરાતા ગોંડલમાં પાટીદારોમાં જોરદાર આક્રોશHun To Bolish : હું તો બોલીશ : આ હૉસ્પિટલોનો 'વીમો' છે!Hun To Bolish : હું તો બોલીશ : સરકારી કચેરીઓમાં ધરમ ધક્કા કેમ?Gujarat Police: ગુજરાતમાં ગુંડાઓના અડ્ડાઓ પર પોલીસની સ્ટ્રાઈક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અફઘાનિસ્તાનમાં રાત્રે 1 વાગ્યે આવ્યો જારદાર ભૂકંપ, 4.9 તીવ્રતાના કારણે લોકોમાં ગભરાટ સાથે મચી ગઇ નાસભાગ
અફઘાનિસ્તાનમાં રાત્રે 1 વાગ્યે આવ્યો જારદાર ભૂકંપ, 4.9 તીવ્રતાના કારણે લોકોમાં ગભરાટ સાથે મચી ગઇ નાસભાગ
હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
Trending News: ભારે કરી! નશાની હાલત ઓટો લઈને પેટ્રોલ પંપ ઉડાવવા નિકળ્યો યુવક,રીક્ષા સાથે પટકાતા થયા આવા હાલ, જુઓ વીડિયો
Trending News: ભારે કરી! નશાની હાલત ઓટો લઈને પેટ્રોલ પંપ ઉડાવવા નિકળ્યો યુવક,રીક્ષા સાથે પટકાતા થયા આવા હાલ, જુઓ વીડિયો
સરકારનો ઘટસ્ફોટ! 10 હજારથી વધુ ભારતીયો વિદેશી જેલમાં કેદ છે, આટલા લોકો જોઈ રહ્યા છે મોતની રાહ
સરકારનો ઘટસ્ફોટ! 10 હજારથી વધુ ભારતીયો વિદેશી જેલમાં કેદ છે, આટલા લોકો જોઈ રહ્યા છે મોતની રાહ
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!

ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ

Gandhinagar: ગુજરાતમાં અસામાજિક તત્વોને ડામવાનો તખ્તો તૈયાર: DGP વિકાસ સહાય

'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

Embed widget