શોધખોળ કરો

Budh Gochar 2022: આજથી આ રાશિના આવશે અચ્છે દિન, ધન લાભના બની રહ્યાં છે પ્રબળ યોગ

Budh Gochar 2022: ગ્રહોના રાજકુમાર બુધનું ગોચર, આજે 21 ઓગસ્ટ, રવિવારના રોજ થયું છે. આ રાશિના જાતકોને બુધના ગોચરથી સારા ધન લાભના સંકેત મળી રહ્યાં છે.

પંચાંગ અનુસાર આ રાશિના જાતકો માટે આજનો એટલે કે  21 ઓગસ્ટ 2022નો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આજે બુધ ગ્રહની રાશિ બદલાઈ ગઈ છે.  આજે, 21 ઓગસ્ટ, રવિવાર, સવારે 2:14 વાગ્યે, બુધ સિંહ રાશિ છોડીને કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે.

કન્યા રાશિમાં બુધના ગોચરને  કારણે ઘણી રાશિના લોકોના જીવનમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળશે. ખાસ કરીને વેપાર અને નોકરી સંબંધિત બાબતોમાં આ પરિવર્તન જોવા મળશે. આવો જાણીએ કે કઈ રાશિ પર બુધનું ગોચર  શુભ અસર કરશે.

બુધ ગોચરનો સમય

  • કન્યા રાશિમાં ગોચર પહેલા બુધની વર્તમાન સ્થિતિઃ બુધ 20 ઓગસ્ટ સુધી સિંહ રાશિમાં રહેશે.
  • કન્યા રાશિમાં બુધનું ગોચર : 21 ઓગસ્ટ, રવિવાર સવારે 02:14 વાગ્યે થશે.
  • કન્યા રાશિમાં બુધ કેટલો સમય રહેશેઃ 21 ઓગસ્ટથી 25 ઓક્ટોબર મંગળવાર રહેશે.
  • કન્યા રાશિમાં બુધ કેટલા દિવસ રહેશેઃ બુધ 34 દિવસ સુધી કન્યા રાશિમાં રહેશે.

બુધ ગોચર 2022નો આ રાશિને થશે લાભ

વૃષભ:  આ રાશિની આર્થિક સ્થિતિ સારી રહેશે. જેના કારણે આર્થિક સંકટ દૂર થશે. નવી નોકરીની ઓફર આવી શકે છે. લવ પાર્ટનર સાથે સંબંધ વધુ સારા રહેશે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.

મિથુન: આ રાશિના જાતકો ભાગ્યશાળી રહેશે. પારિવારિક જીવન સુખમય રહેશે. ધન અને લાભની પ્રબળ તકો  મળશે.. માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. વેપારમાં લાભ થશે.

કન્યાઃ આ રાશિના જાતકોને કન્યા રાશિમાં બુધના ગોચરથી  ઘણો ધનલાભ થશે. નોકરી કે વેપારમાં તમને નવી સિદ્ધિઓ મળી શકે છે. આત્મવિશ્વાસ વધવાથી ઘણી બાબતોમાં સફળતા મળશે. જીવનસાથીનો સહયોગ મળશે અને દાંપત્યજીવન સુખી રહેશે.

સિંહ: આર્થિક સ્થિતિ સારી રહેશે. તમને દરેક કાર્યમાં સરળતાથી સફળતા મળશે. લેવડ-દેવડ માટે આ સમય શુભ છે. નોકરી-ધંધામાં પ્રગતિની સંભાવના છે. માન-પ્રતિષ્ઠામાં વધારો થશે.

Disclaimer: આ  માહિતી માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. એ સ્પષ્ટતા કરવી  જરૂરી છે કે. એબીપી અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા  જે તે વિષયના નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે

હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ

મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન

ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ

Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ

નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું

ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ

Embed widget